SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૫ ૨૩૩ નહીં. ( શ્રોતાઃ– શાસ્ત્ર રચના હુઈ કૈસે ) કયા કહેતે હૈ ? શાસ્ત્ર રચના જડસે હુઇ હૈ. ( શ્રોતાઃશાસ્ત્ર બનાયા કોણે ?) કોણે બનાયા હૈ? કોઇએ બનાયા નહીં. જડસે બના હૈ. એ તો અમૃતચંદ્રાચાર્ય આખિ૨મેં કહેતે હૈ ને તીનોંમેં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયમેં કે મનેં ટીકા બનાયા ઐસા મોહ ન કરો. હમ તો જ્ઞાન સ્વરૂપમેં ગુપ્ત હૈ ત્યાં ટીકામેં પર્યાયમેં આયા કહાંસે ? આહાહા! બાપુ મારગડા જુદા ભાઈ. અને ટીકાસે તુમ્હેરેકો જ્ઞાન હોતા હૈ ઐસા મોહસે નાચો નહીં. ટીકા ૫૨વસ્તુ હૈ ને ઉસસે જ્ઞાન હોતા હૈ, એ તો ૫૨શેયકા જ્ઞાન હુઆ. આહાહાહાહા ! સ્વજ્ઞેયકા જ્ઞાન જો હોતા હૈ અંત૨કે આશ્રયે એ સ્વજ્ઞાન એ સામાન્ય જ્ઞાન હૈ. એ વીતરાગી જ્ઞાન, એ શ્રુતજ્ઞાન ભાવશ્રુત હૈ. આહાહા ! ( શ્રોતાઃ- સામાન્યસે વિશેષ બળવાન હોતા હૈ. ) એ અહીંયા નહીં એ વિશેષકા જ્ઞાન હો, સામાન્ય જ્ઞાન હુઆ પીછે જો અનેકાકાર, ઉસકા જ્ઞાન હો તો જ્ઞાન હો, પણ અપના હૈ ઐસી ચીજ નહીં. આહાહાહા ! જ્ઞાનીકો અપના સ્વભાવકા એકાકા૨સે જો જ્ઞાન હુઆ વો સામાન્યજ્ઞાન ઔર ઉસકે પીછે વિશેષ જો ઇન્દ્રિયકા જ્ઞાન હૈ, ઐસા ખ્યાલમેં આતા હૈ, ખ્યાલમેં આતા હૈ, પણ એ મેરા જ્ઞાન નહીં. જેમ ૫૨શેય ખ્યાલમેં આતા હૈ, છતાં યે ૫૨શેય મેરા નહીં. સમજમેં આયા ? આહાહાહાહા ! એમ, અનેકાકા૨ ઇન્દ્રિયકા વિષયકા સામાન્યજ્ઞાન જ્યાં સ્વરૂપકા ભાન હુઆ, તો એ જ્ઞાનમેં સ્વપ૨પ્રકાશક જ્ઞાન હુઆ. તો સ્વકા જ્ઞાન હોનેસે સામાન્યજ્ઞાન પ્રગટ હુઆ એ જ્ઞાનકો સામાન્ય કહા અને એ જ્ઞાન ઇન્દ્રિયકા વિષય આદિકો આ જાને, હૈ, પણ એ મેરી ચીજ નહીં. આહાહાહા ! આવી વાત છે. ગજબ વાત બાપા ! આહાહાહાહા ! ત્રણ લોકના નાથની વાણી કાને સાંભળે એ ઇન્દ્રિયકા, આ ઇન્દ્રિય, ભાવઇન્દ્રિય પણ ઇન્દ્રિય, ને એ ત્રણે ઇન્દ્રિય, એ સામાન્યજ્ઞાન નહીં. એકાકાર આત્માકા જ્ઞાનસે જ્ઞાન હુઆ વો નહીં, એ તો શેયસે હુઆ એ શેયાકાર જ્ઞાન એ નહીં. આહાહાહાહા ! સૂક્ષ્મ બાત હૈ પ્રભુ ! આ તો ગાથા આવી ત્યારે, હૈં? આહાહા ! ૫૨સત્તાવલંબીજ્ઞાન, ૫રમાર્થ વચનિકામેં આયા હૈ, પરમાર્થ વચનિકા હૈ ને બના૨સીદાસ આપણે નાખ્યા હૈ મોક્ષમાર્ગમેં પીછે લિયા હૈ તીન. એ તો ઉસમેં ઐસા લિયા હૈ. જિતના પરસત્તાવલંબી જ્ઞાન હૈ એ મોક્ષમાર્ગ હૈ, ઐસા જ્ઞાની માનતે નહીં. સમજમેં આયા ? આહા ! હૈ ઉસમેં, સબ ખ્યાલ હૈ એ તો વો એકવાર પઢતે હૈ તો સબ ખ્યાલમેં હૈ ને મગજમેં, ૫૨સત્તાવલંબી જ્ઞાન નિમિત્તસે જ્ઞાન હુઆ, હુઆ તો અપનેમેં, પણ ઉસમેં નિમિત્તકી સાપેક્ષતા આઈ ને તો એ જ્ઞાન ૫૨સત્તાવલંબી ઉસકો સમકિતી જ્ઞાની મોક્ષમાર્ગ ન માનેં, હૈ ? આંહી મોક્ષમાર્ગ પ્રકાશક છે કે નહીં ? આ કયા હૈ ? યે હૈ. જુઓ ૫૨માર્થ વચનિકામેં હૈ. અહીંયા હૈ માથે, એને ખબર હૈ, આહાહાહા ! આયા દેખો, કોઇ પ્રકા૨કા જ્ઞાન, કોઇ પ્રકા૨કા આત્માકા જ્ઞાન, જ્ઞાન એવું ન હોય કે ૫૨સત્તાવલંબી જ્ઞાન બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે, એ નહિ. જે પરાવલંબી જ્ઞાન હુઆ નિમિત્તસે હુઆ ઉપાદાન અપનેસે, પણ એમાં નિમિત્તકી અપેક્ષા થી ઐસી પરસત્તાવલંબી જ્ઞાન ઉસકો જ્ઞાની મોક્ષમાર્ગ નહીં કહે. યહાં હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમેં તીનોં ચિઠ્ઠિયાં નાખી (છાપી ) હૈ, કેમકે હમકો પહેલી જે મિલી થી બનારસીદાસકી તો એ પહેલે ક્યાંય નહિં મિલા થા બનારસીદાસકી ચિઠ્ઠિ દેખી પહેલે ૯૦ કી
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy