SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક - ૧૦ ૧૩૯ ( શ્લોક - ૧૦ ) આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે (૩પનાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम् । विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।। શ્લોકાર્થઃ- [શુદ્ધય: માત્મસ્વભાવં પ્રાશયન ગમ્યુતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [પરમાવમિત્રમં] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [શાપૂ૫] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી તે, [ મારિ-જન્ત-વિમુp+] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એક-સર્વે ભેદભાવોથી (દ્વિતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [ વિતીન-સત્પ-વિકલ્પનાā] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦. પ્રવચન નં. ૬૬ શ્લોક - ૧૦ તા. ર૩૮-૭૮ બુધવાર, શ્રાવણ વદ-૫ સં. ૨૫૦૪ आत्मस्वभावं परभावभिन्न-मापूर्णमाद्यन्तविमुक्तमेकम् । विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन्शुद्धनयोऽभ्युदेति।।१०।। શ્રી સમયસાર કળશ ૧૦મો. આગે શુદ્ધનયકા ઉદય હોતા હૈ, કયા કહેતે હૈ, કળશમેં લિયા હૈ. “શુદ્ધનયઃ આત્મસ્વભાવ પ્રકાશયન અભ્યદેતિ” શુદ્ધનય આત્મ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ ઉદય હુઆ હૈ, કયા કહેતે હૈં? એ ત્રિકાળી જે વસ્તુ આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા દૃષ્ટિ કરનેસે એ શુદ્ધનયકા વિષય જો પૂર્ણ હૈ, ઉસકા અવલંબન લેનેસે પર્યાયમાં શુદ્ધનય પ્રગટ હોતી
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy