________________
શ્લોક – ૯
૧૩૧ આવું જ છે?) વસ્તુકા સ્વરૂપ અનાદિસે ઐસા હૈ. આહાહા! તીર્થકરના સમવસરણમાં જાવ તો પણ આ ચીજ હૈ, સંતોની સભામાં જાવ તો ભી આ ચીજ હૈ, સાચા સંતના હોં. બાકી તો વાતો બહારથી કરે કે દયા પાળો ને વ્રત કરો ને એથી થશે કલ્યાણ એ તો મિથ્યા શ્રદ્ધા, મિથ્યા પ્રરૂપણા હૈ. આહાહા !
અહીંયા તો કહેતે હૈ, પહેલી વસ્તુકો સિદ્ધિ કરને (કે લિએ) માટે દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ વસ્તુ હૈ. નિશ્ચયનયકા વિષય દ્રવ્ય જો સામાન્ય, પ્રમાણકા વિષય જો દ્રવ્ય ને પર્યાય દો હોકર દ્રવ્ય, સમજમેં આયા? ઐસે પ્રમાણ ને નય નિક્ષેપસે પ્રથમ તો વસ્તુની સાબિતી, સિદ્ધિ, અસ્તિત્વ સિદ્ધ કરનેમેં જ્ઞાનકા વિશેષ એ આતા હૈ. પણ જબ અંતરમેં અનુભવ કરને પર, આહાહાહાહા... સમ્યગ્દર્શનકે કાળમેં જો અનુભૂતિ સાથમેં હોતી હૈ, એ અનુભૂતિકે કાળમેં એ નય ઉદય પ્રગટ હોતા નહીં. અનુભવ પ્રગટ હુઆ ત્યાં નય પ્રગટ હોતા હી નહીં વિકલ્પ. આહાહા !
ભગવાન જ્યાં આત્મા અપના અનુભવમેં આયા, સમ્યગ્દર્શન જ્ઞાનકે પ્રગટકે કાળમેં, તબ ત્યાં પ્રમાણ અસ્ત હો જાતા હૈ, દો બાત કિયા. નય ઉત્પન્ન નહીં હોતા, પ્રમાણ અસ્ત હો જાતા હૈ. આહાહાહા... ઔર નિક્ષેપચક્ર, આહાહા.. “નિક્ષેપચક્ર કવચિતયાતિ ન વિ.” નિક્ષેપોકા સમૂહ કહા ચલા જાતા હૈ હમ નહીં જાનતે. “નિક્ષેપચક્ર કવચિતયાતિ ન વિધઃ નિક્ષેપકા ભેદ કહા ચલા જાતા હૈ હમ જાનતે નહીં. એમ કહેતે હૈ. (શ્રોતા – આચાર્ય ભગવાન નહીં જાનતે?) અનુભવમેં હૈ નહીં. અંતર આત્માના અનુભવ જે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા... ઔર સમ્યકુભાવશ્રુતજ્ઞાન હોતા હૈ એ કાળમેં આ સ્વતરફકી સન્મુખતાકા વેદન હૈ. આહાહા ! ત્યાં નિક્ષેપકા ચક્ર કહાં ચલા જાતા હૈ કહેતે હૈ. એનો અર્થ એ કે નિક્ષેપકા ચક્ર ત્યાં હોતા નહીં. અમે જાણતા નથી એટલે અમે અનુભવમાં (અભેદ) જાણીએ છીએ. એમાં આ નિક્ષેપના ભેદ કહાં આયા? યું. આહાહા ! મારગ આવો છે ભાઈ આ. “નિક્ષેપ ચૐ કવચિત્ યાતિ ન વિદ્મઃ” કહાં ચલા જાતા હૈ હમ નહીં જાનતે. આહાહાહા... “કિં અપરમ અભિદલ્મઃ” ઇસસે અધિક કયા કહે? આચાર્ય મહારાજ કહેતે હૈ કિ હવે વિશેષ કયા કહે તુમકો. આહાહા !
અંતર ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કારસે ભરા પ્રભુ ઉસકા સ્વસમ્મુખ હોકર અનુભવ કરને પર નય નિક્ષેપ ને પ્રમાણ ઉત્પન્ન નહીં હોતા, નિક્ષેપચક્ર કહાં ચલા જાતા હૈ, ભાવ નિક્ષેપ જો હૈ. આહાહા... ભાવ નિક્ષેપ તો પર્યાય હૈ. સમજમેં આયા? પણ પર્યાયકી દષ્ટિ ભી કહાં ચાલી જાતી હૈ, એમ કહેતે હૈ. આહાહા ! કયા કહા? નય નિક્ષેપ તો વિકલ્પસે નિશ્ચય આ હૈ ને વ્યવહાર આ હૈ. પ્રમાણ દોકા વિષય હૈ, પણ નિક્ષેપમેં જો ભાવ નિક્ષેપ હૈ યે તો પર્યાય અનુભૂતિ એ ભાવ નિક્ષેપ હૈ. પણ વો ભાવ નિક્ષેપ હૈ, ત્યાં દૃષ્ટિ પર્યાય ઉપર નહીં, એમ કહેતે હૈ. હમારી દૃષ્ટિ તો અનુભવ (અભેદ) પર હૈ, તો ભાવનિક્ષેપ ભી કહા ચલા જાતા હૈ હમકો ખબર નહીં. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે.
અંતરમેં જબ સમ્યગ્દર્શનકે કાળમેં જબ અનુભૂતિ હોતી હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે અનુભૂતિ કહેનેમેં આતા હૈ, શ્રદ્ધાનકી પ્રધાનતાસે દર્શન સમ્યક કહેનેમેં આતા હૈ. સ્વરૂપકી પ્રધાનતાસે સ્વરૂપ આચરણ કહેનેમેં આતા હૈ. (તીનો) એક જ સમયમેં. કહો! એક આ દ્રવ્ય સ્વભાવ