SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ डाननशास्त्रमाणा] જીવ અધિકાર [४१ (मन्दाक्रांता) स्वर्गे वाऽस्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवाज्योतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे । अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूतिः भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्तिः॥२८॥ (शार्दूलविक्रीडित) नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु। तच्छक्तिर्जिननाथपादकमलद्वन्द्वार्चनायामियं भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि ॥२९॥ कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो॥१८॥ कर्ता भोक्ता आत्मा पुद्गलकर्मणो भवति व्यवहारात् । कर्मजभावनात्मा कर्ता भोक्ता तु निश्चयतः॥१८॥ [ोर्थ :-] (3 ४िनेंद्र !) हैवयोग हुं स्वभिi ET6, २१मनुष्यलोमा डो, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોનાલોકમાં હોઉં, નાગૅદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ, મને કર્મનો ઉદ્ભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮. [attर्थ :-] नविपतिमोनासने विधमहावैभवोने सामणीने तथा जाने, હે જડમતિ, તું અહીં ફોગટ ફ્લેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ જિનપાદપધની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે. ૨૯. આત્મા કરે, વળી ભોગવે પુલકરમ વ્યવહારથી; ને કર્મભનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮. अन्वयार्थ :-[आत्मा] २१मा [पुद्गलकर्मणः] पु६८1नो [कर्ता भोक्ता] sal
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy