SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ पच्यमानसमस्तदीनजनतामहत्क्लेशनिर्नाशनसमर्थसजलजलदेन कथिताः खलु सप्त तत्त्वा नव पदार्थाश्चेति। तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः (ગાર્યા) “ अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात् । निःसन्देहं वेद યવાદુસ્તજ્ઞાનમાઽમિનઃ ।'' (રિની) ललितललितं शुद्धं निखिल भविनामेतत्कर्णामृतं भवपरिभवारण्यज्वालित्विषां निर्वाणकारणकारणं जिनसद्वचः । प्रशमे जलं प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः ॥ १५॥ (–અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (–પાણીભરેલું વાદળું) છે, તેણે—ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે. એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમંતભદ્રસ્વામીએ (રત્નકદંડશ્રાવકાચારમાં ૪૨મા શ્લોક દ્વારા) કહ્યડં છે કે -- ‘‘[શ્લોકાર્થ :—] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને આગમીઓ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહે છે.’’ [હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને—જિનાગમને વંદન કરે છે:] [શ્લોકાર્થ :—] જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંઘ છે, તે આ જિનભગવાનનાં સચનને (સમ્યક્ જિનાગમને) હું પ્રતિદિન વંદું છું. ૧૫. ૧. આગમીઓ = આગમવંતો; આગમના જાણનારાઓ. ૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહ૨.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy