SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૨૧ जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं । तच्चत्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ॥ ९ ॥ છે. जीवाः पुद्गलकाया धर्माधर्मौ च काल आकाशम् । तत्त्वार्था इति भणिताः नानागुणपर्यायैः संयुक्ताः ॥ ९ ॥ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रमनोवाक्कायायुरुच्छ्वासनिःश्वासाभिधानैर्दशभिः પ્રાગૈઃ जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः । संग्रहनयोऽयमुक्तः । निश्चयेन भावप्राणधारणाज्जीवः । व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः । शुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादिशुद्धगुणानामाधारभूतत्वात्कार्यशुद्धजीवः । अशुद्धसद्भूतव्यवहारेण मतिज्ञानादिविभावगुणानामाधारभूतत्वादशुद्धजीवः। शुद्धनिश्चयेन सहजज्ञानादिपरमस्वभावगुणानामाधारभूतत्वात् अत्र षण्णां द्रव्याणां पृथक्पृथक् नामधेयमुक्तम् । ★ અન્વયાર્થ :—[ીવાઃ] જીવો, [પુર્વાનાયાઃ] પુદ્ગલકાયો, [ધર્માધર્મો] ધર્મ, અધર્મ, [તિઃ] કાળ, [વ] અને [ઞાશમ્] આકાશ——તત્ત્વાર્થઃ રૂતિ મળિતાઃ] એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ [નાનાથુળપર્યાયઃ સંયુત્ત્તાઃ] વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે. ટીકા :—અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક્ પૃથક્ નામ કહેવામાં આવ્યાં જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળતેમજ આભ, ધર્મ, અધર્મ—એ ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિવિધ યુક્ત જે. ૯. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છ્વાસ નામના દશ પ્રાણોથી (સંસા૨દશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે ‘જીવ’ છે.—આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ' છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ' છે. શુદ્ધસદ્ભૂતવ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે ‘*કાર્યશુદ્ધ જીવ’ છે. અશુદ્ધસદ્ભૂત વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ' છે. દરેક જીવ શક્તિઅપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ ‘કારણશુદ્ધ જીવ' છે; જે કારણશુદ્ધ જીવને ભાવે છે—તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિઅપેક્ષાએ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy