SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર निरवशेषेण प्रध्वंसनान्निःशेषदोषरहितः अथवा पूर्वसूत्रोपात्ताष्टादशमहादोषनिर्मूलनान्निःसकलविमलकेवलबोधकेवलदृष्टिपरमवीतरागात्मकानन्दाद्यनेक शेषदोषनिर्मुक्त इत्युक्तः । इत्युक्तः । विभवसमृद्धः। यस्त्वेवंविधः त्रिकालनिरावरणनित्यानन्दैकस्वरूपनिजकारणपरमात्मभावनोत्पन्नकार्यपरमात्मा स एव भगवान् अर्हन् परमेश्वरः । विपरीतगुणात्मकाः सर्वे देवाभिमानदग्धा अपि संसारिण इत्यर्थः । अस्य भगवतः परमेश्वरस्य तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः - કે : "तेजो दिट्ठी णाणं इड्डी सोक्खं तहेव तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે ‘નિઃશેષદોષરહિત’ છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે ‘નિઃશેષદોષરહિત’ કહેવામાં આવ્યા છે અને જે સકળવિમળ (–સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનકેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ' છે, એવા જે ૫રમાત્મા—એટલે કે ત્રિકાળનિરાવરણ, ‘નિત્યાનંદએકસ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય૫રમાત્મા, તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.—આમ (આ ગાથાનો) અર્થ છે. એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદેવે (પ્રવચનસારની ગાથામાં) કહ્યાં છે — ईसरियं । अरिहो ॥" ૧. [ ૧૭ [ગાથાર્થ :—] તેજ (ભામંડળ), દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન), ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ), (ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન નિત્યાનંદએકસ્વરૂપ=નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [કા૨ણપ૨માત્મા ત્રણે કાળે આવ૨ણરહિતછેઅને નિત્યઆનંદજતેનું એકસ્વરૂપછે.દરેકઆત્માશક્તિઅપેક્ષાએનિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કા૨ણપ૨માત્માને ભાવે છે—તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિઅપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપ૨માત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કા૨ણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપપ૨માત્માનેકા૨ણપ૨માત્માકહેવાયછેઅને વ્યક્તપરમાત્માનેકાર્યપ૨માત્માકહેવાયછે.] ૨. જુઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯. ૩
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy