SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (માનિની) शतमखशतपूज्यः प्राज्यसद्धोधराज्यः स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः। पदनतवनमाली भव्यपद्मांशुमाली दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः॥१३॥ णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो। सो परमप्पा उच्चइ तविवरीओ ण परमप्पा॥७॥ निःशेषदोषरहितः केवलज्ञानादिपरमविभवयुतः। स परमात्मोच्यते तद्विपरीतो न परमात्मा ॥७॥ तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत् । आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां [શ્લોકાર્થ –] જે સો ઇન્દ્રોથી પૂજાય છે, જેમનું સદ્ધોધરૂપી (સમ્યજ્ઞાનરૂપી) રાજય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (-આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩. સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદેગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મા છે. ૭. અન્વયાર્થ:-[નિઃશેષોષરહિત ] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને [સ્વર્ણજ્ઞાનાવિપરવિમવયુતઃ] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [] તે [પરમાત્મા ૩] પરમાત્મા કહેવાય છે; [તવિપરીતઃ] તેનાથી વિપરીત [પરમાત્મા ન] તે પરમાત્મા નથી. ટીકા –આ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે. આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો—જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ—છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (-કાંઈ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy