SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ परममाध्यस्थ्यभावाद्यारूढस्थितस्य परममुमुक्षोः स्वरूपमत्रोक्तम् । यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः विकारकारणनिखिलमोहरागद्वेषाभावाद् भेदकल्पनापोढपरमसमरसीभावसनाथत्वात्रसस्थावरजीवनिकायेषु समः, तस्य च परमजिनयोगीश्वरस्य सामायिकाभिधानव्रतं सनातनमिति वीतरागसर्वज्ञमार्गे सिद्धमिति। (ાતિની) त्रसहतिपरिमुक्तं स्थावराणां वधैर्वा परमजिनमुनीनां चित्तमुच्चैरजस्रम् । अपि चरमगतं यन्निर्मलं कर्ममुक्त्यै तदहमभिनमामि स्तौमि संभावयामि ॥२०४॥ (અનુષ્ટ્રમ્ ) केचिदद्वैतमार्गस्थाः केचिद्वैतपथे स्थिताः। द्वैताद्वैतविनिर्मुक्तमार्गे वर्तामहे वयम् ॥२०॥ પ્રત્યે સિમ] સમભાવવાળો છે, [ત] તેને [સામયિ] સામાયિક [થ]િ સ્થાયી છે [ત નિશાને] એમ કેવળીના શાસનમાં કાર્ડ છે. ટીકા –અહીં, પરમમાધ્યસ્થભાવવગેરેમાં આરૂઢ થઈને રહેલાપરમમુમુક્ષુનું સ્વરૂપ કહ્યડું છે. જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (અર્થાત્ પરમ સહજવૈરાગ્યવંત મુનિ) વિકારના કારણભૂત સમસ્ત મોહરાગદ્વેષના અભાવને લીધે ભેદકલ્પનાવિમુક્ત પરમ સમરસીભાવ સહિત હોવાથી ત્રાસસ્થાવર (સમસ્ત) જીવનિકાયો પ્રત્યે સમભાવવાળો છે, તે પરમ જિનયોગીશ્વરને સામાયિક નામનું વ્રત સનાતન (સ્થાયી) છે એમ વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં સિદ્ધ છે. [હવે આ૧૨૬મીગાથાની ટીકાપૂર્ણ કરતાંટીકાકારમુનિરાજઆઠશ્લોકો કહે છે :] [શ્લોકાર્થ :-] પરમ જિનમુનિઓનું જે ચિત્ત (ચૈતન્યપરિણમન) નિરંતર ત્રાસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના વધથી અત્યંત વિમુક્ત છે, વળી જે (ચિત્ત) અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, તેને હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૨૦૪. [શ્લોકાર્થ:-]કોઈજીવો અદ્વૈતમાર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો તમાર્ગમાં સ્થિત
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy