SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર [ ૨૫૧ | (અનુષ્ટ્રમ્) कांक्षंत्यद्वैतमन्येपि द्वैतं कांक्षन्ति चापरे। द्वैताद्वैतविनिर्मुक्तमात्मानमभिनौम्यहम् ॥२०६॥ (અનુદુમ્) अहमात्मा सुखाकांक्षी स्वात्मानमजमच्युतम् । आत्मनैवात्मनि स्थित्वा भावयामि मुहुर्मुहुः॥२०७॥ (fશારી) विकल्पोपन्यासैरलमलममीभिर्भवकरैः अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः। अयं द्वैताद्वैतो न भवति ततः कश्चिदचिरात् तमेकं वन्देऽहं भवभयविनाशाय सततम् ॥२०८॥ (શિવરજી) सुखं दुःखं योनौ सुकृतदुरितवातजनितं शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च । यदेकस्याप्युच्चैर्भवपरिचयो बाढमिह नो य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ॥२०९॥ છે; દૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં) અમે વર્તીએ છીએ. ૨૦૫. [શ્લોકાર્થ –] કોઈ જીવો અને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દૈતને ઇચ્છે છે; હું વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬. [શ્લોકાર્થ –] હું–સુખને ઇચ્છનારો આત્મા–અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭. [શ્લોકાર્થ –]ભવના કરનારા એવા આવિકલ્પકથનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત ન રાશિનો અવિષય છે; માટે આ કોઈ (અવર્ણનીય) આત્મા દ્વત કે અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વતઅદ્વૈતના વિકલ્પોથી પર છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદુ . ૨૦૮. [શ્લોકાર્થ –] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy