SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર [ ૨૪૯ प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राभिधानपंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति । (મંયાાંતા) इत्थं मुक्त्वा भवभयकरं सर्वसावद्यराशि नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम्। अन्तः शुद्ध्या परमकलया साकमात्मानमेकं बुद्ध्वा जन्तुः स्थिरशममयं शुद्धशीलं प्रयाति ॥ २०३॥ जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२६ ॥ ૩૨ યઃ समः सर्वभूतेषु स्थावरेषु त्रसेषु वा । तस्य सामायिकं स्थायि इति केवलिशासने ॥ १२६ ॥ *વ્યાસંગથીવિમુક્તછે,પ્રશસ્તઅપ્રશસ્તસમસ્તકાયવચનમનનાવ્યાપારનાઅભાવનેલીધે ત્રિગુપ્ત (ત્રણ ગુપ્તિવાળો) છે અને સ્પર્શન,રસન,પ્રાણ,ચક્ષુને શ્રોત્રનામનીપાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્યવિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિકવ્રતશાશ્વત-સ્થાયી છે. [હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થઃ—]આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવદ્યસમૂહને છોડીને, કાય વચનમનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત) એક આત્માને જાણીને જીવ સ્થિરશમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩. સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬. અન્નયાર્થઃ—[યઃ] જે [સ્થાવરેg]સ્થાવર[] કે [ત્રસેપુ]> [સર્વભૂતેષુ]સર્વ જીવો ★ વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy