SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ અધિકાર रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति। (9) क्वचिद् व्रजति कामिनीरतिसमुत्थसौख्यं जनः क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः । क्वचिजिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो निजात्मनि रतो भवेद् व्रजति मुक्तिमेतां हि सः ॥९॥ णियमेण य जं कजं तं णियमं णाणदंसणचरितं । विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ॥३॥ नियमेन च यत्कार्यं स नियमो ज्ञानदर्शनचारित्रम् । विपरीतपरिहारार्थं भणितं खलु सारमिति वचनम् ॥३॥ કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન જ્ઞાનઅનુષ્ઠાનરૂપ*શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલસ્વાત્મોપલબ્ધિ (—નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે. [હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] મનુષ્ય કયારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેકધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯. જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે “સાર” પદ યોજેલ છે. ૩. અન્વયાર્થ –[સઃ નિયમઃ]નિયમ એટલે દુનિયન ]નિયમથી (ની) [ચત્ કાર્ય] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [જ્ઞાનઃર્શનવરિત્રનું જ્ઞાનદર્શનચારિત્ર. [વિપરીત પરિહારાર્થ] વિપરીતના પરિવાર અર્થે (-જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [7]ખરેખર * શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજપરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક્ જ્ઞાન અને તેનું સમ્યક્ આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાતુ મોક્ષ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy