SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર [ ભગવાન શ્રી કુંદકુંદ मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ॥२॥ मार्गो मार्गफलमिति च द्विविधं जिनशासने समाख्यातम् । मार्गो मोक्षोपायः तस्य फलं भवति निर्वाणम् ॥२॥ मोक्षमार्गतत्फलस्वरूपनिरूपणोपन्यासोऽयम्। 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इति वचनात् मार्गस्तावच्छुद्धरत्नत्रयं, मार्गफलमपुनर्भवपुरन्धिकास्थूलभालस्थललीलालंकारतिलकता। द्विविधं किलैवं परमवीतरागसर्वज्ञशासने चतुर्थज्ञानधारिभिः पूर्वसूरिभिः समाख्यातम्। परमनिरपेक्षतया निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धरत्नत्रयात्मकमार्गो मोक्षोपायः, तस्य शुद्धભુવનના જનોને જે પૂજય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી (_કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮. છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને; ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨. અન્વયાર્થ:–[મા: માણ7] માર્ગ અને માર્ગફળ [તિ વિવિઘં] એમ બે પ્રકારનું [નિનશાસને] જિનશાસનમાં [સમાધ્યાતિમ્] કથન કરવામાં આવ્યું છે; [મા મોક્ષપાવ:] માર્ગ મોક્ષોપાય છે અને [તી હ7] તેનું ફળ [નિર્વા મવત્તિ]. નિર્વાણ છે. ટીકા :–આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે. સર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષના (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર મોક્ષમાર્ગ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભાઅલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (-મન:પર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy