SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર [ ૨૨૯ ___तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः (વસંતતિતવા) "चित्तस्थमप्यनवबुद्ध्य हरेण जाड्यात् क्रुद्ध्वा बहिः किमपि दग्धमनङ्गबुद्ध्या। घोरामवाप स हि तेन कृतामवस्थां क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः॥" (વસંતતિર્તા) "चक्रं विहाय निजदक्षिणबाहुसंस्थं यत्याव्रजन्ननु तदैव स तेन मुच्येत् । क्लेशं तमाप किल बाहुबली चिराय मानो मनागपि हतिं महतीं करोति॥" (અનુષ્ટ્રમ) "भेयं मायामहागन्मिथ्याघनतमोमयात् । यस्मिन् लीना न लक्ष्यन्ते क्रोधादिविषमाहयः॥" એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૧૬, ૨૧૭, ૨૨૧ તથા ૨૨૩ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે – [શ્લોકાર્થ :–]કામદેવ (પોતાના) ચિત્તમાં રહેલ હોવા છતાં પોતાની) જડતાને લીધે તેને નહિ ઓળખીને, શંકર ક્રોધી થઈને બહારમાં કોઈકને કામદેવ સમજી તેને બાળી નાખ્યો. (ચિત્તમાં રહેલો કામદેવ તો જીવતો હોવાને લીધે) તેણે કરેલી ઘોર અવસ્થાને (-કામવિહ્વળ દશાને) શંકર પામ્યા. ક્રોધના ઉદયથી (-ક્રોધ ઉત્પન્ન થવાથી) કોને કાર્યહાનિ થતી નથી ?” [શ્લોકાર્થ –] (યુદ્ધમાં ભરતે બાહુબલી પર ચક્ર છોડયું પરંતુ તે ચક્ર બાહુબલીના જમણા હાથમાં આવીને સ્થિર થઈ ગયું.) પોતાના જમણા હાથમાં સ્થિત (તે) ચક્રને છોડીને જયારે બાહુબલીએ પ્રવ્રજયા લીધી ત્યારે જ તુરત જ) તેઓ તે કારણે મુક્તિ પામત, પરંતુ તેઓ (માનને લીધે મુક્તિનહિપામતાં) ખરેખરલાંબાવખતસુધી પ્રસિદ્ધ (માનકૃત) ક્લેશને પામ્યા. થોડું પણ માન મહા હાનિ કરે છે !' [શ્લોકાર્થ –] જેમાં (જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિક ભયંકર સર્પો દેખી
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy