SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમઆલોચના અધિકાર (वसंततिलका) निर्मुक्तसंगनिकरं परमात्मतत्त्वं निर्मोहरूपमनघं परभावमुक्तम् । संभावयाम्यहमिदं प्रणमामि नित्यं निर्वाणयोषिदतनूद्भवसंमदाय ॥१५८॥ (वसंततिलका) त्यक्त्वा विभावमखिलं निजभावभिन्नं चिन्मात्रमेकममलं परिभावयामि । संसारसागरसमुत्तरणाय नित्यं निर्मुक्तिमार्गमपि नौम्यविभेदमुक्तम् ॥१५९॥ कम्ममहीरुहमूलच्छेदसमत्थो सकीयपरिणामो । साहीणो समभावो आलुंछणमिदि समुद्दिनं ॥ ११०॥ कर्ममहीरुहमूलछेदसमर्थः स्वकीयपरिणामः । स्वाधीनः समभावः आलुंछनमिति समुद्दिष्टम् ॥११०॥ [ २१३ परमभावस्वरूपाख्यानमेतत् । [શ્લોકાર્થ :—] સર્વ સંગથી નિર્યુક્ત, નિર્મોહરૂપ, અનઘ અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મતત્ત્વને હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા અનંગ સુખને માટે નિત્ય संभावुं छं (-सम्यङ्क्यो भावुं छं ) भने प्रभुं छं. १५८. [શ્લોકાર્થ :—] નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને એક નિર્મળ ચિન્માત્રને હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા (–જેને જિન્હેંદ્રોએ ભેદ રહિત કહ્યો છે એવા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું. ૧૫૯. છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવનિજપરિણામ આલુંછન કહ્યા. ૧૧૦. अन्वयार्थ :– [कर्ममहीरुहमूलछेदसमर्थः] अर्भ३पी वृक्षनुं भूण छेहवामां समर्थ जेवो ४ [समभावः] समभाव३५ [ स्वाधीनः ] स्वाधीन [स्वकीयपरिणामः ] नि४ परिणाम [आलुंछनम् इति समुद्दिष्टम् ] तेने खासुंछन म्हेल छे. टीझ :–खा, परभत्भावना स्व३पनुं स्थन छे.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy