SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] વ્યવહારચારિત્ર અધિકાર [ ૧૧૧ (મારિની) त्रसहतिपरिणामध्वांतविध्वंसहेतुः सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः। स जयति जिनधर्मः स्थावरैकेन्द्रियाणां विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः॥७६॥ रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणाम। जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ॥५७॥ रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणामं। यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव ॥५७॥ सत्यव्रतस्वरूपाख्यानमेतत् । अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते। सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति। [શ્લોકાર્થ –] ત્રાસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એ કેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬. વિશ્લેષરાગવિમોહજનિત મૃષા તણા પરિણામને જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭. અન્વયાર્થ –[રાપોળ વા] રાગથી,વિષે વા] દ્વેષથીfમોન વા] અથવા મોહથી થતા [કૃપામવાપરH] મૃષા ભાષાના પરિણામને [ઃ સદુઃ] જે સાધુ [પ્રગહત્તિ] છોડે છે, [તસ્ય પવ] તે ને જ [સવા] સદા [હિતી વ્રત] બીજું વ્રત [મતિ] છે. ટીકા :–આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે. અહીં (એમ કહ્યાં છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે; જે સાધુ–આસન્નભવ્ય જીવ–તે પરિણામને પરિત્યજે છે (સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy