SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ર૬] બૌદ્ધ (૧) : એ તો અમે નથી જાણી શકતા! અભય: જુઓ, મહારાજ ! આવી ચૂળ વસ્તુને પણ તમે નથી જાણી શકતા, તો સર્વજ્ઞ હોવાનો દાવો શા માટે કરો છો? બૌદ્ધઃ (૨) પણ અમારી મોજડી ગઈ કયાં? અભય: પણ મહારાજ! તમારા જ્ઞાનવર્ડ જાણી લ્યો ને કે મોજડી કયાં છે? બૌદ્ધ (૧) : જરૂર અમારી મોજડી કોઈએ ગુમ કરી છે. બૌદ્ધ (૨): [ ગદ્ગદ્ થઈને] અરે મહારાણીજી! તમે દગો કરીને અમારું આવું અપમાન કર્યું !! ચેલણા : નહિ, નહિ, મહારાજ! તમારા અપમાન માટે અમે કંઈ નથી કર્યું, પરંતુ અમે તો તમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને તમને બતાવ્યું કે સર્વજ્ઞતાના નામે તમે કેવો ભ્રમ સેવી રહ્યા છો! અભય: હું, અને હવે તમારા શ્રેણીકભગતને પણ ખબર પડશે કે એના ગુરુઓ કેવા છે !! બૌદ્ધગુરુ (૨) : અરે, ઘરે બોલાવીને તમે અમારું અપમાન કર્યું, પરંતુ યાદ રાખજો કે અમે પણ અમારા અપમાનનો બદલો લેશું! [–ચાલ્યા જાય છે.] Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy