SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૫]. પણ વખત આવ્યે તમને ખબર પડશે કે બૌદ્ધગુરુઓનું સામર્થ્ય કેટલું છે !!! [ જવા માંડે છે. ] [ મોજડી શોધે છે; એકેક મોજડી ગુમ થઈ છે. બન્ને જણા એકેક મોજડી લઈને, બીજી મોજડી શોધે છે. ] બૌદ્ધ (૧) : અરે, મારી એક મોજડી ગૂમ થઈ ! બૌદ્ધ (૨) : મારી પણ એક મોજડી દેખાતી નથી! બૌદ્ધ (૧) : અરે, અમારી મોજડી કયાં ગૂમ થઈ ? બૌદ્ધ (૨) મોજડી કોણ ઉપાડી ગયું? . મોજડી... મોજડી.... મોજડી.. અભયઃ શું છે? મહારાજ! બૌદ્ધઃ કુમાર, અમારી મોજડી ગૂમ થઈ છે. ચલણાઃ શું તમારી મોજડી ગૂમ થઈ ! અરે સૈનિકો, જાઓ તપાસ કરો કે મોજડી કયાં ગઈ ! સૈનિકઃ માતા, બધે તપાસ કરી, પણ ક્યાંય પત્તો લાગતો નથી. બૌદ્ધ (૨) : પણ અહીંથી અમારી મોજડી જાય કયાં? ચલણા: હું મારાજ ! હમણાં જ તમે તો કહેતા હતા ને કે અમે તો સર્વજ્ઞ છીએ, તો તમારા જ્ઞાનથી જ જાણી લ્યો ને, કે તમારી મોજડી કયાં છે! [ બૌદ્ધગુરુઓ એકબીજા સામે જોઈને ક્ષોભિત થાય છે.] Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy