SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૧૮) પ્ર. - જૈનધર્મ શું છે? ઉ. - જૈનધર્મ તે રાગદ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે. તેથી જેટલે અંશે રાગ-દ્વેષઅજ્ઞાનનો નાશ કરે તેટલે અંશે જૈનપણું છે. જૈનપણાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. મિથ્યાત્વઃ- પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન. ચાર મંગળ ચત્તારિમંગલં:- અરહંતામંગલ, સિદ્ધામંગલ, સાહૂમંગલ, કેલિપષ્ણ જ્ઞો ધમ્મોમંગલ. ચત્તારિલોગુત્તમા- અરહંતાલોગુત્તમાં, સિદ્ધલોગુત્તમા, સાહૂલગુત્તમાં, કેવલિપષ્ણgોધમ્મોલોગુત્તમા. ચત્તારિસરણપધ્વજ્જામિ- અરહંતસરણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy