SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૧૯) પધ્વજ્જામિ, સિદ્ધસરણ પધ્વજ્જામિ, સાહૂસરણ પધ્વજ્જામિ, કેલિપષ્ણ7ોધમ્મોસરણ પધ્વજ્જામિ. અર્થ:- મંગલભૂત પદાર્થો ચાર જ છે-અરહંતો, સિદ્ધભગવંતો, સાધુઓ અને કેવલિ-કથિત ધર્મ. લોકમાં ઉત્તમ તથા શરણરૂપ પણ ચાર જ છે-અરહંતદેવો, સિદ્ધપરમાત્માઓ, સાધુઓ અને કવલિ-પ્રરૂપિત ધર્મ; તેથી જ હું એ ચાર-અરહંત ભગવંતો, સિદ્ધપરમાત્માઓ, સાધુઓ અને કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. મંગળ = પાપને ગાળે, પવિત્રતાને લાવે એવા સ્વરૂપનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ તે મંગળ છે. ૐ – ઓમ, શુદ્ધાત્મા તીર્થંકર-કેવળી ભગવાનની દિવ્યધ્વનિ; પંચ પરમેષ્ઠી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy