SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૧૭) [ સુધી] ક્ષુધા, [તૃષા] તૃષા, [ભય] ભય, [ રોષ] રોષ (ક્રોધ), [૨T:] રાગ, [ મોદ:] મોહ, [વિન્તા] ચિંતા, [૨] જરા, [[]] રોગ, [મૃત્યુઃ] મૃત્યુ, [ સ્વે] સ્વેદ (પરસેવો), [હવે ] ખેદ, [ મ ] મદ, [ રતિઃ] રતિ, [ વિસ્મયનિદ્ર] વિસ્મય, નિદ્રા, [નનો.] જન્મ અને ઉદ્ધગ(આ અઢાર દોષ છે તે અહંતને કદી હોતા નથી.) [ નિયમસાર ગાથા ૬] ૧૮ દોષનાં નામ: (દોહા) જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિત્તા, સ્વેદ, રાગ-દ્વેષ, અરુ મરણયુત એ અષ્ટાદશ દોષ, નહિં હોતે અરહંતકે સો છબિ લાયક મોક્ષ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy