SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ ૩૩ તા થાય ને ? અહીંથી જવાનુ છે અને જઈને કયાંક પણ ઉત્પન્ન થવાનું છે, એમ જાણવા છતાં ય, નિશ્ચિન્ત કેણુ હાય ? જઈ ને પણ સારા સ્થાને જવાનું હાય, તેા પછી ચિન્તા કરવાનું કારણ શું ? જો કે-એનેય એમ તે થાય કે—‘ ભલે સારૂ` સ્થાન મળવાનુ... હાય, પણ એ સ્થાનને ય છેડી જવાનું છે; આવી મેશની રખડપટ્ટી નહિ જોઈ એ !' અને તે માક્ષની જ ઇચ્છા થયા કરે અને મેાક્ષની સાધના અટ થાય એવા સ્થાનને એ શેાધ્યા. કરે. એના પ્રયત્ન એ. માટે ય હાય. પણ અત્યારે તેા વાત એ છે કે-તમે નિશ્ચિન્ત છે, તે સારૂ· સ્થાન મળવાની ખાત્રી છે માટે ? કે પછી એ વિષેના વિચાર જ નથી, માટે ? જેમ કમાવાના અને ખાવાને તથા ભગવવા આદિના વિચાર રાજ આવે છે ને ? તેમ, અહીંથી મારે જવાનું છે, એવા {વચાર પણ રાજ આવેને સ૦ અમે ધ ક્રિયાએ કરીએ છીએ ને? · અમે આટઆટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ, એટલે અમે તે દ્રુતિમાં નહિ જ જવાના ’–એવી તમારી ખાત્રી છે? તમે જે ધર્મ કરે છે, તે એટલી રૂચિપૂર્વક કરેા છે. ? જ્યાં સુધી ધમ થઈ શકે, ત્યાં સુધી તેા તમે ધમ જ કરા ને ? ઘરે ગયા વિના ચાલે તેમ નથી, માટે ઘરે જાઓ છે ને ? કરવા લાયક–સેવવા લાયક તા ધમ જ, એવું જ તમારા મનમાં ખરૂ ને ? એટલે ઘેર જાવ, પણ ત્યાં તમને ગૃહવાસ સારા છે’–એમ તા લાગે નહિ ને ? ધર્મક્રિયા થાડા સમય થાય, પણ ધર્મની રૂચિ તે મધે રહે ને ? અહીં તમે ધક્રિયાઓ કરતા હા, પણ હૈયામાં ધર્માં રૂચિ ન હોય તા, ઘરે ભયંકર પણ વિચાર આવી જાય ને? એવા વિચાર "
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy