________________
ચાર ગતિનાં કારણે અને દુઃખ ઘણું. સંસારમાં ગમે તેટલું અને ગમે તેવું સુખ મળ્યું હોય, તે ય દુઃખને સર્વથા અભાવ નહિ અને એ સુખ ટકયું જ રહે-એમ પણ બનવાનું નહિ. વ્યવહાર રાશિમાં નહિ આવેલા છે તે બીચારા ઘણી અજ્ઞાનમય અને ભયંકર હાલત ભેગવે છે એટલે, એમની વાત બાજૂએ રાખીએ; પણું વ્યવહાર રાશિમાં આવેલા જેને ય દુઃખ કેટલું? સંસારમાં હોય ત્યાં સુધી ભમ્યા જ કરવાનું, એ ચોક્કસ ને ? સંસારી જીવને ક્યાં ય કાયમ રહેવાનું છે? વ્યવહાર રાશિમાં આવેલા છેને ક્યાં ક્યાં ફરવાનું ? ચાર ગતિઓમાં ફરવાનું અને એમાં ક્યાં ય કાયમ તે રહેવાનું જ નહિ. તમને ખબર છે છે ને કે-“તમારે અહીંથી નીકળવું જ પડશે?” જે અને આ મનુષ્યજન્મ મળી ગયા છે અને અહીં જેમને ફાવટ આવી ગઈ છે, એવા જીને પણ અહીંથી જવાનું તે છેને? અહીં જેમને બહુ સુખ નથી, એમને પણ જે તિર્યંચ અને નારક જીનાં દુઃખેને ખ્યાલ આવે, તે એમ થાય ને કે–દેવક ભલે નથી મળે, પણ અહીં જે મળ્યું છે, તે ય ઠીક છે? એટલે, અહીંથી જવાની ઈચ્છા તે કોઈની પણ નહિ જ ને? અહી એટલે શ્રી સિદ્ધક્ષેત્ર નહિ, પણ આ મનુષ્યજન્મ. અહીં ફાવટ આવી છે એટલે અહીંથી જવાની ઈચ્છા નથી, પણ જવું પડવાનું–એ નકકી છે ને? તમે ને અમે, ગમે તેટલી મહેનત કરીએ તે ય, અહીં કાયમને માટે રહી શકીએ-એ બને એવું છે ખરૂં? નહિ જ. ભાડવાત પણ સ્થિરતાથી રહેવાનું શેધે છે :
અહીંથી આપણે જવાનું જ છે, તે હવે આપણે કયાં