________________
૧૩
આત્મ પ્રબંધક ભાવનાઓ ૧૭. ભેગેચ્છાને નાશ થાઓ, ભેગેચ્છા રહિતપણું પ્રાપ્ત
થાઓ. ૧૮. સર્વ ઈચ્છાઓને નાશ થાઓ, ઈચ્છાનિધિ રૂ૫ તપ
ગુણ પ્રગટ થાઓ. ૧૯ ભેદ ભાવને નાશ થાઓ, અભેદ ગુણ પ્રગટ થાઓ. ૨૦. સુધા વેદની કર્મને નાશ થાઓ, અને આત્મિક અના
હારક ગુણ પ્રગટ થાઓ. ૨૧. અવિવેકને નાશ થાઓ, વિવેકગુણ પ્રગટ થાઓ. ૨૨. કષાય દોષને નાશ થાઓ, અકષાય ગુણ પ્રગટ થાઓ. ૨૩. મમત્વ ભાવને નાશ થાઓ, નિર્મમ ગુણ પ્રગટ થાઓ. ૨૪. શિવોહમ કલ્યાણકર, સુખકર, દુઃખહર', ૨૫. હું સિદ્ધ પરમાત્મા સમાન આત્મા છું, મારું તે આત્મ
સ્વરૂપે પ્રગટ થાઓ. ૨૬. હું વિનાશી નથી પણ અવિનાશી આત્મા છું તે મારું
અવિનાશીપણું પ્રગટ થાઓ. ૨૭. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન ગુણેને ધણી છું, તે
મારા ગુણે સત્વર પ્રગટ થાઓ. ૨૮. હું નિરુપાધિક સુખને સ્વામી છું, તે મારું નિરુપાધિક
સુખ પ્રગટ થાઓ. ૨૯ હું કેવલજ્ઞાન-કેવલદર્શનને સ્વામી છું, તે મારા નિજ
ગુણે સત્વર પ્રગટ થાઓ.