________________
૧૨
આત્મ પ્રબંધક ભાવનાઓ દેને નાશ કરવા પ્રયત્નવંત બનું, અને નિર્ભયતાદિ
ગુણને પ્રગટ કરીશ. ૪. દેહભાવને નાશ થાઓ અને આત્મિકગુણ પ્રગટ થાઓ. ૫. પર વસ્તુને પિતાની માનવી તે વિપરીત ભાવને નાશ
થાઓ, અને સ્વને સ્વ માનવા રૂપ સમ્યક્ત્વ ગુણ પ્રગટ
થાઓ. ૬. મહાદિ વિકારોને નાશ થાઓ, અને મારું નિર્વિકારી
સ્વરૂપે પ્રગટ થાઓ. ૭. વિષયાદિ ઈચ્છાઓને નાશ થાઓ, નિર્વિષય એવું મારું - આત્મ સુખ પ્રગટ થાઓ. ૮. પર વસ્તુમાંથી “અહં મમ” બુદ્ધિને નાશ થાઓ, સ્વમાં
સ્વ બુદ્ધિ થાઓ. ૯. રાગાદિ દોષોને નાશ થાઓ, વીતરાગ ગુણ પ્રગટ થાઓ. ૧૦. વિભાવને નાશ થાઓ, સ્વભાવ ગુણ પ્રગટ થાઓ. ૧૧. વિષમ ભાવને નાશ થાઓ, વીતરાગ ગુણ પ્રગટ થાઓ. ૧૨. બહિરાત્મ ભાવને નાશ થાઓ, અંતરાત્માભાવ પ્રગટ
થાઓ. ૧૩. પુદ્ગલાનંદીપણું નાશ પામે, પરમાનંદપણું પ્રગટ થાઓ. ૧૪. અસંયમને નાશ થાઓ, સંયમગુણ પ્રગટ થાઓ. ૧૫. અજ્ઞાનને નાશ થાઓ, જ્ઞાનગુણ પ્રગટ થાઓ. ૧૬. ભયને નાશ થાઓ, નિર્ભયતા ગુણ પ્રગટ થાઓ.
મિથ્યાદર્શનને નાશ થાઓ, સમ્યગદર્શન પ્રાપ્ત થાઓ.