SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। क्षयोपशमे सति आत्मा रूपादिकं जानातीत्यतः क्षयोपशम एवाभिनिबोधः, स एवाभिनिबोधिकम् , आभिनिबोधिकं च यद् ज्ञानं तत्तथा । ज्ञानं प्रति ज्ञानावरणीयकर्मक्षयोपशमस्य कारणत्वात् कार्यकारणयोरभेदाच सामानाधिकरण्यम् । ___यद्वा-अभिनिबुध्यते-जानातीत्यभिनिबोधः, स चात्मा । स एवाभिनिबोधिकम् , आभिनिबोधिकं च तज्ज्ञानं चेति पूर्ववत् । अस्मिन् पक्षे धर्मधर्मिणोरभे. दादुपयोगरूपपरिणामादनन्यत्वमात्मनोऽस्तीति ज्ञानसामानाधिकरण्यम् । अस्यैव नामान्तरं मतिज्ञानमिति । उक्तश्चज्ञानावरणीय कर्मके क्षयोपशम होने पर ही आत्मा रूपादिक पदार्थों को जानता है । ज्ञानावरणीय कर्मका क्षयोपशम ही ज्ञानके प्रति कारण होता है, इस लिये कारणरूप ज्ञानावरणीय कर्मके क्षयोपशममें कार्यरूप ज्ञान का अभेदोपचार करनेसे आभिनिबोधिक पदकी ज्ञानके साथ समानाधिकरणता बन जाती है। अथवा-अभिनिबोध शब्दका अर्थ आत्मा भी है, क्योंकि आत्मा ही पदार्थों को जानता है अतः वही आभिनियोधिक है । यहां जो आभिनिबोधिक-आत्मा-को ज्ञानस्वरूप प्रकट किया गया है वह धर्म और धर्मी में अभेद की अपेक्षा से जानना चाहिये । अपने उपयोगरूप परिणामसे अभिन्न होनेके कारण आत्मारूप आभिनिबोधिक पदकी इस पक्षमें भी ज्ञान पदके साथ समानाधिकरणता बनने में कोई बाधा नहीं आती है । आभिनिबोधिक ज्ञानका अर्थ मतिज्ञान है । कहा भी हैકર્મને પશમ થતાં જ આત્મા રૂપાદિક પદાર્થોને જાણે છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ જ જ્ઞાનનું કારણ હોય છે, તેથી કારણરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમમાં કાર્યરૂપ જ્ઞાનને અભેદેપચાર કરવાથી આભિનિધિક પદની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા બની જાય છે. અથવા અભિનિબંધ શબ્દનો અર્થ આત્મા પણ છે, કારણ કે આત્મા જ પદાર્થોને જાણે છે તેથી તે જ આભિનિબેધિક છે. અહીં જે આભિનિધિકઆત્માને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરેલો છે તે ધર્મ અને ધમમાં અભેદની અપેક્ષાથી જાણ જોઈએ. પિતાના ઉપગરૂપ પરિણામથી અભિન્ન હોવાને કારણે આત્મરૂપ આભિનિબેધિક પદની આ પક્ષમાં પણ જ્ઞાનપદની સાથે સમાનાધિકરણતા બનવામાં કોઈ વાંધો આવતો નથી. આભિનિધિક જ્ઞાનને અર્થ भतिज्ञान. छ. ४यु ५४ छ: શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy