________________
प्रमेयचन्द्रिका टीका श०३४ अ. श.१ सू०३ श०प्रभाश्रितैकेन्द्रियाणामुत्पातः ३५७
अत्र रत्नप्रभा प्रकरणे पृथिव्यायेकैकस्मिन् जीवस्थाने विंशति विंशति गमक सदभावेन पूर्वान्तगमानां चत्वारि शतानि ४००, एवं पश्चिमान्त दक्षिणान्तोत्त रान्तगमानां प्रत्येकं चत्वारि चत्वारि शतानीति संमील्य सर्वे षोडशशत संख्यकाः १६०० गमा भवन्तीति ।।मू-२॥
इति रत्नप्रभापृथिव्याश्रितोपपातप्रकारप्रकरणात्मकं द्वितीयं सूत्रम् ॥२॥ जीवोंके उत्पाद का वर्णन रत्नप्रभा पृथिवी के दक्षिण चरमात में और समयक्षेत्र में कर लेना चाहिये। आलाप प्रकार इस सम्बन्ध में अपने आप उत्पन्न कर लेना चाहिये । इस प्रकार रत्नप्रभाश्रित उपपात के प्रकार का यह प्रकरण रूप द्वितीय सूत्र समाप्त हुआ। इस रत्नप्रभा प्रकरण में पृथिवी आदि एक एक जीव स्थान में बोस २ गमकोका सद्भाव है इससे पूर्वान्त गमकों की संख्या ४०० होती है। इसी प्रकार से पश्चिमान्त, दक्षिणान्त और उत्तरान्त गमौकी प्रत्येककी ४००-४०० की संख्या होती है। इस प्रकार चारों दिशाओं के गमक १६०० होते हैं । ॥सू० २॥
મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્રઘાત કરેલા જીવન ઉત્પાતનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ ચરમાનમાં અને સમય ક્ષેત્રમાં કરી લેવું. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના આશ્રયવાળા ઉપપાતના પ્રકારનું આ પ્રકરણ રૂપ બીજુ સૂત્ર સમાપ્ત થયું. આ રનમાના પ્રકરણમાં પૃથકી વિગેરે એક એક જીવ સ્થાનમાં વીસ વીસ ગમકેને સદ્ભાવ કહેલ છે. એથી પૂર્વાનના ગમેની સંખ્યા ૪૦૦ ચારસો થાય છે. એ જ રીતે પશ્ચિમન્ત, દક્ષિણત અને ઉત્તરાન્ત, ગેમની દરેકની સંખ્યા ૪૦૦-૪૦૦ ચારસો, ચારસોની થાય છે. આ રીતે ચારે દિશાઓના થઈને કુલ ગમકે ૧૬૦૦ સેળસે થાય છે. સૂરા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭