________________
भगवतीसत्रे णात्ये चरमान्ते समयक्षेत्रे चोपपातयितव्याः तेनैव पूर्वपदर्शितेनैव गमकेन प्रकारे णेति । अयं भावः यथा-रत्नप्रभा पूर्वचरमान्ते समवहतस्य रत्नपभापश्चिम चरमान्ते उपपातो वर्णितः, एवं रत्नपमा पश्चिमचरमान्ते समवहतस्य रत्नममा पूर्वचरमान्ते समयक्षेत्रे चोपपातो वर्णयितव्यः, तथा रत्नप्रभाया दक्षिणचरमान्ते समयक्षेत्रे च समवहतस्य रत्नप्रभा उत्तरचरमान्ते समयझेत्रे च समवहतस्य रत्नप्रभाया उत्तरचरमान्ते समयक्षेत्रे चोपपातो वर्णयितव्यः, तथैव रत्नप्रभाया उत्तरचरमान्ते समयक्षेत्रे च समवहतस्य रत्नप्रभा दक्षिणचरमान्ते चोपपातो वर्णनीयः । आलापकपकारः स्वयमेव ऊहनीयः ॥
॥ इति रत्नप्रमाश्रित पप तमकारप्रकरणात्मकं द्वितीयं सूत्रम् ॥ चरमान्त में और समयक्षेत्र में उनके उत्पादका कथन उसी प्रकार के गयकसे करना चाहिये । तात्पर्य यह है-जैसा रत्नप्रभा चरमान्त पृथिवी के पूर्व चरमान्त में समवहत पृथिव्यादिकायिक जीव का रत्नप्रभा पृथिवी के पश्चिम चरमान्त में उपपात वर्णित हुआ है वैसा ही रत्नप्रभा पृथिवी के पश्चिम चरमान्त में समवहत पृथिव्यादिकायिक जीवका रत्नप्रभापृथिवी के पूर्वचरमान्त में और समयक्षेत्र में उपपाद वर्णित कर लेना चाहिये । तथा रत्नप्रभा के दक्षिण चरमान्त में और समयक्षेत्र में समवहत हुए उस जीव के उत्पादका वर्णन रत्नप्रभापृथिके उत्तर चरमान्त में और समयक्षेत्र में कर लेना चाहिये । इसी प्रकार से रत्नप्रमा पृथिवी के उत्तर चरमान्त में एवं मनुष्यक्षेत्र में समवहत हुए
ચરમાતમાં અને સમય ક્ષેત્રમાં તેઓના ઉત્પાદનું કથન કરવું જોઈએ. કહે. વાનું તાત્પર્ય એ છે કે-જે રીતે રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં જે પ્રમાણે સમુદુઘાત કહેલા પૃવિકાયિક વિગેરે જીવને રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં ઉપપાતનું વર્ણન કર્યું છે, એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં સમુદ્રઘાત કરેલ પૃથ્વીકાયિક વિગેરે જેને રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં સમુદ્ઘત કહેલ જીવના ઉત્પાદનું વર્ણન કરી લેવું જોઈએ. તથા રત્નપ્રભા પૃથ્વીને દક્ષિણ ચરમાન્ડમાં અને સમય ક્ષેત્રમાં સમુદ્દઘાત કરેલ તે જીવના ઉત્પાદનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીના ઉત્તર ચરમાતમાં અને સમયક્ષેત્રમાં કરી લેવું જોઈએ. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના ઉત્તર ચરમાતમાં અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭