________________
१२
आचारागसूत्रे संग्राम नहीं कर सकते। जो इन्द्रियों के दास हैं वे ही मुक्तिमार्ग में भीरु हैं । आत्मामें जो समय २ पर विषयोंकी अप्राप्ति से अशान्तिरूप संताप हो जाता है उसका वैषयिक इच्छाओं के दमन से सर्वथा अभाव हो जाता है । इस अभावकी प्रकर्षता की वृद्धि से आत्मा मुक्तिमार्गका सच्चा आराधक बन जन्म मरणके दुःखों से सदाके लिये छुटकारा पा जाता है । इसी लिये सूत्रकारने यहां पर मुक्तिमार्गसे दूर रहने में असंयमीके लिये इसे कारण बतलाया है। अथवा-जीव जब इन्द्रियों के अधीन होता है तभी तो वह मारान्तर्वर्ती होता है। कभी भी उसकी इस प्रकारकी प्रवृत्ति से भवोपग्राही कर्म का, अथवा उसके संसार का अभाव नहीं होता; प्रत्युत उसे उनके अन्तर्वर्ती ही रहना पड़ता है, अतः मुक्तिका मार्ग और मुक्ति सदा उससे दूर रहती है।
भावार्थ-संसारी जीव सुख प्राप्त करनेकी अभिलाषासे विषयोंको भागता है । उससे वह मारान्तर्वर्ती होता है । मारान्तर्वर्ती होनेसे वह जन्म, जरा, मरण, रोग और शोकसे व्याकुल होता रहता है फिर उसे मोक्षसुखकी प्राप्ति कैसे हो सकती है ? 'मोक्षसुखकी प्राप्तिके लिये रत्नत्रय धर्म की आराधना आवश्यक है । इस आराधना से तो वह ભીરૂ પ્રાણી કર્મોની સાથે લડી શકતા નથી. જે ઇન્દ્રિયનો દાસ છે તે જ મુક્તિ માર્ગમાં ભીરૂ છે, આત્મામાં જે સમય સમય પર વિષયેની અપ્રાપ્તિથી અશાંતિરૂપ સંતાપ થઈ જાય છે તેને વૈષયિક ઈચ્છાઓના દમનથી સર્વથા અભાવ થઈ જાય છે. આ અભાવની પ્રકર્ષતાની વૃદ્ધિથી આત્મા મુક્તિમાર્ગને સાચો આરાધક બની જન્મ મરણનાં દુઃખોથી સદાને માટે છુટકારો મેળવે છે. તેટલા માટે સૂત્રકારે આ જગ્યાએ મુક્તિમાર્ગથી દૂર રહેવામાં અસંયમી જીવે માટે તેનું કારણ બતાવેલ છે. અથવા જ્યારે જીવ ઈન્દ્રિઓને આધીન થાય છે ત્યારે તે મારાન્તર્વસ્તી થાય છે. ક્યારેય પણ તેની આવા પ્રકારની પ્રવૃત્તિથી ભયગ્રાહી કર્મને અથવા તેને સંસારને અભાવ થતું નથી, પરંતુ તેને તેના વશ રહેવું પડે છે, તેથી મુક્તિનો માર્ગ અને મુક્તિ સદા તેનાથી દૂર રહે છે.
ભાવાર્થ–સંસારી જીવ સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી વિષયનો ભોક્તા બને છે, એથી કરી તે મારાન્તર્વતી બની રહે છે. મારાન્તર્વતી બનવાથી તે જન્મ, જરા, મરણ, રેગ અને શેકથી વ્યાકુળ થતું રહે છે તે ફરી તેને મેક્ષસુખની પ્રાપ્તિ કેવી રીતે બને ? મોક્ષસુખની પ્રાપ્તિને માટે રત્નત્રય ધર્મની આરાધના થવી આવશ્યક છે. આ આરાધનાથી તે તે હજુ પણ વંચિત બની રહેલ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩