________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १ अभी तक भी वंचित बना हुआ है अत एव-' नैव सोऽन्त व दूरे अर्थात् -यह जीव जिस वजहसे मारान्तर्वर्ती है इसी लिये गुरुकामसेवी है । जब ऐसी वस्तुस्थिति है तो वह गुरुकामसेवी असंयमी जीव शब्दादिकविषयजन्य सुखोंके मध्यवर्ती तक भी नहीं है, क्यों कि अभी तक भी विषयजन्य सुखका अनुभव करनेवाला उसका ज्ञान एक तरहसे अभावरूप ही है। मध्यवर्ती तो तब वह माना जाता जब कि वैषयिक सुखों का अनुभव करते २ वह उनकी तृप्तिरूप पूर्णताके अनुभवके कुछ निकट आ जाता । पूर्णता के निकट तक आया हुआ वह इस लिये नहीं कहा या माना जा सकता कि अभी तक उसे इष्ट वैषयिक सुखोंके भोगने की स्पृहा का समुल्लास जो हो रहा है। जब तक उसे इष्ट विषयकी प्राप्ति नहीं होती है तब तक वह महा आकुलित रहा करता है । आकुलता में वैषयिकतृप्तिजन्य सुखकी प्राप्ति भी उसे नहीं होती है, अतः उसका ज्ञान इष्ट विषयकी प्राप्तिके अभावसे वैषयिक सुखानुभव से शून्य जैसा ही बना हुआ रहता है। यह मानी हुई बात है कि विषयों से तृप्ति जीवों को कभी नहीं होती है, एक के बाद एक विषय को भोगने की लालसा प्रतिक्षण उत्पन्न होती रहती है। जब यह हालत है तो फिर उसको तृप्तिरूप विषयभोगजन्य सुखकी पूर्णता कैसे भाटे ४-" नैव सोऽन्त व दूरे " अर्थात-2॥ ७५ २ भाटे भारान्तवता છે તે માટે ગુરૂકામસેવી છે. જ્યારે આ પ્રકારની વસ્તુસ્થિતિ છે તે તે ગુરૂકામસેવી અસંયમી જીવ શબ્દાદિકવિષયજન્ય સુખના મધ્યવર્તી સુધી પણ નથી, કારણ કે હજુ સુધી વિષયજન્ય સુખને અનુભવ કરવાવાળું તેનું જ્ઞાન એક પ્રકારે અભાવરૂપ જ છે. મધ્યવતી તે તેને ત્યારે માનવામાં આવે કે જ્યારે વૈષયિક સુખને અનુભવ કરતાં કરતાં તે તેની તૃતિરૂપ પૂર્ણતાના અનુભવની જરા નજીક આવે. પૂર્ણતાની નજીક આવેલ છે એમ તેને ન કહી શકાય કે માની શકાય, કારણ કે તેને હજુ સુધી ઈષ્ટ વિષયિક સુખને ભેગવવાની સ્પૃહાને સમુલ્લાસ રહે છે. જ્યાં સુધી તેને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે પોતે મહા વ્યાકુલ રહે છે. વ્યાકુલતામાં તેને વૈષયિકતૃપ્તિજન્ય સુખની પ્રાપ્તિ પણ થતી નથી. આથી તેનું જ્ઞાન ઈષ્ટ વિષયની પ્રાપ્તિના અભાવથી વૈષયયિક સુખાનુભવથી શૂન્ય જેવું બની રહે છે. આ સિદ્ધ થયેલી વાત છે કે વિષયોથી જીવેને તૃપ્તિ કદી પણ થતી નથી, એક પછી એક વિષયને ભોગવવાની લાલસા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી જ રહે છે. જ્યારે આ હાલત છે ત્યારે તેને તૃપ્તિરૂપી વિષયભોગ
श्री. मायाग सूत्र : 3