________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
मारान्तर्वर्तनेनापि किं तस्येत्याह-'यतः' इत्यादि,यतो यस्मात् सः कामगुरुको मारान्तम्-मुहुर्मुहुर्भवोपग्राहिकर्मान्तर्वर्ती मरणान्तर्वर्ती वाततः तस्मात् हेतोः सः दूरे रत्नत्रयात्तत्कार्यभूतमोक्षाचदरवर्ती भवतीत्यर्थः । यद्वा-सुखमिच्छन् हि कामान् सेवते, तत्सेवनाच मारान्तर्वर्तते, मारान्तर्वर्तनाद् हि जन्मजरामरणरोगशोकव्याकुलो मोक्षसुखादर एव तिष्ठतीति तात्पर्यम् । यतोऽयं मारान्तर्वर्ती तस्मात् सा=गुरुकामसेवी नैवअन्तः शब्दादिविषयसुखस्य मध्ये नैव वर्तते,अद्यापि तत्स्पृहासमुल्लासेनानवाप्तेष्टविषयस्य विषयसुखज्ञानयुक्तस्य तस्य तत्तृप्यनुभवाभावप्रायत्वात् , नैव स दूरे तस्माद्विषयसुखाद्विरम्य दूरवर्ती नैव भवति, तदभिलापस्यापरित्यागादिति । वर्धन होता है और इस वृद्धिसे वे दोनों परस्पर हिंस्य-हिंसक बनते रहते हैं।
जो मारान्तर्वर्ती है अथवा वैषयिक इच्छाओं के पराधीन है वह असंयमी जीव रत्नत्रयरूप धर्मसे, अथवा उसके कार्यभूत मोक्षसे भी दूरवर्ती है । यही बात सूत्रकारने " यतः स मारान्तस्ततः स दूरे" इस वाक्यसे प्रदर्शित की है । तात्पर्य यह है कि रत्नत्रयरूप धर्म अथवा उसके कार्यभूत मोक्ष प्राप्त करनेके लिये वैषयिक इच्छाओं पर विजय प्राप्त करना होता है । जब तक प्राणी इच्छाओं के अधीन बना रहता है तब तक मुक्ति का मार्ग सदा उससे दूर रहता है । इच्छाओं का निरोध मोक्षाभिलाषीके लिये इस लिये बतलाया है कि इस प्रकारकी प्रवृत्ति से उसकी आत्मामें एक प्रकारकी अपूर्व शक्तिकी जागृति होती है, जो इसे कर्मक्षय करने में विशेष सहायक होती है । भीरु व्यक्ति कर्मों के साथ વેરભાવથી સંસારનું વર્ધન થાય છે અને આથી તે બન્ને પરસ્પર હિંસ્ય અને હિંસક બનતા રહે છે.
જે મારાન્તર્વર્તે છે અથવા વિષયિક ઇચ્છાઓને આધીન છે તે અસંયમી જીવ રત્નત્રયરૂપ ધર્મથી અથવા તેના કાર્યભૂત મોક્ષથી પણ દૂર ને દૂર રહે છે. मा १ पात सूत्र “ यतः स मारान्तस्ततः स दूरे' मा वायथी प्रहशित ४२ छ, તાત્પર્ય એ છે કે-રત્નત્રયરૂપ ધર્મ અથવા તેના કાર્યભૂત મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિષયિક ઈચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરે જોઈએ. જ્યાં સુધી પ્રાણી ઈચ્છાઓને આધીન બની રહે છે ત્યાં સુધી મુક્તિનો માર્ગ સદાને માટે તેનાથી દૂર રહે છે. ઈચ્છાઓને નિરોધ મેક્ષાભિલાષી માટે આ કારણથી બતાવવામાં આવેલ છે કે–આવા પ્રકારની પ્રવૃત્તિથી તેના આત્મામાં એક પ્રકારની અપૂર્વ શક્તિની જાગૃતિ થાય છે, અને તે કર્મક્ષય કરવામાં વિશેષ સહાયક બને છે.
श्री. मायाग सूत्र : 3