________________
आचारागसूत्रे
४७४ मङ्गारधूमादिदोषदुष्टमशनादिकं जायते, रागद्वेषौ सरसनीरसाहारोपलम्भहेतुना जायते । कारणमन्तरा कार्योत्पत्तेरदर्शनादिति रसोपलब्धिकारणपरिहारमेव प्रदर्शयति- आहारयन्नि'-त्यादि, स भिक्षुरशनं वा ४ अशनादिकम् आहारयन्= भुञ्जानः, आस्वादयन्=तदशनादिकं चर्वयन् वामतो हनुतः वामहनुतः आदाय रसास्वादाय दक्षिणं हर्नु नो सञ्चारयेत् , अपि चाशनादिकमास्वादयन् स भिक्षुः दक्षिणतो हनुतः-दक्षिणहनुतो गृहीत्वा वामं हनुं न सञ्चारयेत् , तादृशास्वादन-सञ्चारणयोः कृतयोः सतोः रसोपलब्ध्या राग-द्वेषजन्या अङ्गार-धूमादिदोषा जायन्ते, अतस्तथा कृत्वा नो आस्वादयेदित्याशयः । यो नास्वादयति तमाश्रित्य कथयति-'स'
और द्वेष होनेका कारण भी सरस और नीरस आहारकी प्राप्ति है। इससे ही राग और द्वेष ये दोनों उसमें उत्पन्न होते हैं। कारण के विना कार्यकी उत्पत्ति नहीं होती है इस लिये सूत्रकार यहां पर रसोपलब्धिरूप कारण के परिहारका प्रदर्शन करते हुए कहते हैं-यह भिक्षु जिस समय आहार करे उस समय चबाते हुए उस आहारका रसास्वादके निमित्त मुंह में एक तरफसे दूसरी तरफ परिवर्तन न करे। यदि ग्रास दक्षिणकी दाढाओंके नीचे रखा है तो उसे उन्हीं दाढाओं द्वारा चबा-वामतरफ न फेरे, यदि वामबाजूकी दाढाओं तले उसे रखा है तो उन्हींसे उसे चबावें-दक्षिणकी तरफ उसे न ले जावें, इस प्रकार के परिवर्तनसे आहार के रसकी उपलब्धि होती है अतः इस प्रकार का चबाना और परिवर्तन करना, ये दोनों साधु के लिये रसास्वाद के निमित्त हेय हैं। ऐसा करनेसे रसकी उपलब्धि होगी और फिर उससे रागद्वेषके कारणઅંગાર અને ધૂમાદિક વિશિષ્ટ થાય છે. રાગ અને દ્વેષ હેવાનું કારણ પણ સરસ અને નિરસ આહારની પ્રાપ્તિ છે. તેનાથી જ તે બને તેમાં ઉત્પન્ન થાય છે, કારણના વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ માટે સૂત્રકાર અહિં રસની ઉપલબ્ધિરૂપ કારણના પરિહારનું પ્રદર્શન કરીને કહે છે કે તે ભિક્ષુ જે સમય આહાર કરે તે સમય ચાવતી વખતે તે આહારના રસાસ્વાદ માટે મોઢામાં એક તરફથી બીજી તરફ ફેરફાર ન કરે. કદાચ ગ્રાસને દક્ષિણ દાઢની નીચે રાખેલ હોય તે તેને એ જ દાઢ દ્વારા ચારે બીજી તરફ ન ફેરવે. કદાચ બીજી બાજુની દાઢ નીચે રખાએલ હોય તો તેનાથી જ ચાવે સામી તરફ તેને ન લઈ જાય. આ પ્રકારના પરિવર્તનથી આહારના રસની ઉપલબ્ધિ થાય છે માટે આ પ્રકારથી ચાવવું અને પરિવર્તન કરવું એ બને સાધુ માટે હેય છે. એમ કરવાથી રસની ઉપલબ્ધિ થશે અને પછી તેનાથી તેને રાગ અને દ્વેષના
શ્રી આચારાંગ સૂત્ર : ૩