________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ.६
इत्यादि-सः पूर्वोक्तो भिक्षुः अनास्वादयन् हन्वन्तराद्धन्वन्तरेऽशनादिसञ्चारमकुर्वन् लापविकम् आहारलाघवम् आगमयन्-विदधद् भवति, एतादृस्य तस्य मुनेः तपः समन्वागतं भवतीति पूर्ववत् । स्वबुद्धिपरिकल्पितत्वनिरासायाह -'यदेत'-दित्यादि, यत् भोजनविधानं दोषरहितम् एतत् सर्वं भगवता-सवज्ञेन प्रवेदितं-प्ररूपितम् , ततस्नदेव पूर्वोक्तमेव अभिसमेत्य सर्वतः सर्वात्मतया सम्यक्त्वमेव समभिजानीयादित्यादेर्व्याख्या पूर्वोक्तदिशाऽवसेया ॥ मू०३ ॥ भूत अंगार-धूमादिक दोष उत्पन्न होंगे, इसलिये इन दोषों से बचने के लिये साधु इस तरह से भोजन-आहार न चबावें। जो साधुजन इस प्रकार से भोजनको नहीं चबाते हैं-अर्थात् एक जबडे से दूसरे जबडे तरफ उसे रसास्वाद के निमित्त परिवर्तित नहीं करते हैं, इससे आहारविषयक रसास्वाद न आनेसे वे रागद्वेषकी लघुता करदेते हैं। इस परिस्थितिमें जो भी उन्हें अल्पमात्रामें शुद्ध निर्दोष विधि-अनुसार आहार उपलब्ध होता है वही उन्हें ग्राह्य होनेसे मुनिके तपकी प्राप्ति और वृद्धि होती रहती है। साधुके लिये जो यह निर्दोष भोजनका विधान कहा है वह सब भगवान् सर्वज्ञ द्वारा प्ररूपित ही कहा गया है, इसलिये इस पूर्वोक्त विधान को सर्व प्रकार एवं सर्वात्मरूपसे सत्य ही जानना चाहिये।
भावार्थ-चाहे साधु हो या साध्वी हो आहारको विना रसास्वादलिये ही करें। यह बात साधुको तब ही बन सकती है कि जब वह કારણ અંગારધૂમાદિક દોષો ઉત્પન્ન થશે. આ માટે એવા દેશોથી બચવા માટે સાધુ આ રીતે આહારને ચાવે નહિ. જે સાધુજન આ પ્રકારથી ભેજન ચાવતા નથી અર્થાત્ એક જડબાથી બીજા જડબા તરફ તેને રસાસ્વાદ નિમિત્ત ફેરવતા નથી એથી આહારવિષયક રસાસ્વાદ ન આવવાથી તેઓ રાગદ્વેષની લઘુતા કરી દે છે. આ પરિસ્થિતિમાં જે પણ તેને અલ્પ માત્રામાં શુદ્ધ નિર્દોષ વિધિ અનુસાર આહાર મળે છે તે જ એને ગ્રાહી હોવાથી એનાથી તપની પ્રાપ્તિ અને વૃદ્ધિ તેને થતી રહે છે. સાધુ માટે જે આ નિર્દોષ આહારનું વિધાન કહેલ છે તે બધું ભગવાન સર્વજ્ઞદ્વારા પ્રરૂપિત જ અહીં કહેવાયું છે, આ માટે આ પૂર્વોક્ત વિધાનને સર્વ પ્રકારે અને સર્વાત્મરૂપથી સત્યજ માનવું જોઈએ.
ભાવાર્થ– ભલે સાધુ હોય અગર સાધ્વી આહારને રસાસ્વાદ લીધા વિનાજ આરોગે. આ વાત સાધુ માટે ત્યારે જ બને છે કે જ્યારે તે આહારને મુખમાં
श्री. मायाग सूत्र : 3