________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. ५
टीका-'यस्ये '-त्यादि, यस्य भिक्षोः परिहारविशुद्धिकस्य यथालन्दिकस्य वा 'खलु' वाक्यालङ्कारे, अयं वक्ष्यमाणः प्रकल्प:-आचारो भवति । तमेव दर्शयति-'अह'-मित्यादि, 'चः' समुच्चये, 'खलु' वाक्यालङ्कारे, अप्रतिज्ञप्तैः= केनाप्यनुक्तैः चैयाकृत्यकरणाय केनाप्यप्रेरितैरित्यर्थः, अग्लानैः समुचितकार्यसहनशीलैः प्रतिज्ञप्ता चयापत्त्यविधानाय प्रोक्तः-'वयं तव समुचितं वैयावृत्त्यं करिष्यामः'इत्यभिहितः वातादिक्षोभेण तपश्चर्यादिना वा ग्लानः अहम् अभिकाझ्य-निर्जरामुदिश्य साधर्मिकैः एककल्पस्थैः संयतैः क्रियमाणं-विधीयमानं वैयावृत्त्यं शुश्रूषादिकं स्वादयिष्यामि-स्वीकरिष्यामि, एतादृशो यस्य भिक्षोः प्रकल्पोऽस्तीति पूर्वेण सम्बन्धः, स भिक्षुस्तादृशं कल्पं परिरक्षन् भक्तपरिज्ञया प्राणांस्त्यजेत् , न पुनरभिग्रहं परिखण्डयेदित्याशयः। पूर्वमितरसार्मिकेण विधीयमानवैयावृत्त्यानुज्ञाऽ
सूत्रकार इस मूत्र में परिहारविशुद्धि संयमवाले साधुका, अथवा यथालन्दिक साधुका आचार कैसा होता है ? इस विषयको प्रदर्शित करते हैं-"वैयावृत्त्य करनेके लिये किसी अन्य साधु द्वारा प्रेरित नहीं किये गये ऐसे अग्लान-समुचित कार्यसंपादन करने में सहनशील संयतोंद्वारा" हम तुम्हारी समुचित वैयावृत्य आदि करेंगे" इस प्रकारसे कहा गया मैं, जो इस समय वातपित्तादिक दोषोंसे या तपश्चर्यासे ग्लान हो रहा हूं, अपने कर्मोकी निर्जरा करनेके उद्देशसे एककल्पस्थ उन साधुओंद्वारा की गई वैयावृत्त्य आदिको स्वीकार कर लूंगा" इस प्रकारका जिस परिहारविशुद्धिका या यथालन्दिक साधुका कल्प होता है वह भिक्षु उस प्रकारके कल्प-आचारकी रक्षा करता हुआ भक्तपरिज्ञानामक मरणद्वारा अपने प्राणोंको छोड़ देवे पर अभिग्रहका खण्डन न करे।
સૂત્રકાર આ સૂત્રમાં પરિહારવિશુદ્ધિ સંયમવાળા સાધુને અથવા યથાલબ્દિક સાધુને આચાર કે હોય છે? આ વિષયને પ્રદર્શિત કરે છે–“વિયાવૃન્ય કરવા માટે કોઈ અન્ય સાધુથી પ્રેરિત ન કરાયેલ એવા અગ્લાન એટલે સમુચિત કાર્ય સંપાદન કરવામાં સહનશીલ સંય દ્વારા “હું તમારી સમુચિત વૈયાવૃત્ય આદિ કરીશ” એ પ્રકારે કહેવાએલ હું જે આ સમયે વાતપિતાદિક દષોથી અથવા તપશ્ચર્યાથી અકળાઈ રહ્યો છું. પોતાના કર્મોની નિર્જરા કરવાના ઉદ્દેશથી એક કલ્પસ્થ સાધુએથી કરવામાં આવેલ વૈયાવૃત્ય આદિને સ્વીકાર કરી લઈશ.” આ પ્રકારનું જેને પરિહારવિશુદ્ધિક અને યથાલબ્દિક સાધુને કહ્યું હોય છે તે ભિક્ષ આ પ્રકારને કલ્પ–આચાર–ની રક્ષા કરીને ભકતપરિજ્ઞા નામનું મરણ સ્વીકારી પિતાને પ્રાણ છોડી દે છે પણ અભિગ્રહનું ખંડન કરતા નથી.
श्री. मायाग सूत्र : 3