________________
४६४
आचारागसूत्रे भिहिता, इदानीं स एवान्यस्य वैयावत्यं विदधातीत्याह-' अह'-मित्यादि, 'चः' समुच्चये 'अपि' शब्दः पुनरर्थे पूर्वस्माद्विशेषप्रदर्शनाय। अहं पुनः खलु अग्लानारोगादिरहितः, अप्रतिज्ञप्तः चैयावृत्त्यकरणाय केनाप्यनुक्तः, प्रतिज्ञप्तस्य कथितस्य ग्लानस्य तपसा वात-शूलरोगादिना वा पीडितस्य साधर्मिकस्य-सदृशकल्पिकस्य साधोः करणाय-उपकारार्थ निर्जरामभिकासय वैयावृत्त्यं कुर्यामिति । एतादृशोमुनिरभिग्रहशिखरिशिखरपरिसरपरिचारी प्रतिज्ञां स्वीकृत्य प्राणान् परिहरेन त्वभिग्रहमित्याशयः । अभिग्रहस्वरूपप्रकटनाय चतुर्भङ्गिकां दर्शयति-'आहटु'-इत्यादि,
पहिले किसी साधर्मी साधुने वैयावृत्त्य करने के लिये अपनी संमति प्रदान की पर वह इस समय स्वयं किसी दूसरे साधुकी वैयावृत्त्य करने में लग गया इसके लिये सूत्रकार " अह"-मित्यादि, सूत्रांश कहते हैं
"मैं रोगादिरहित हूं, वैयावृत्त्य करनेके लिये मुझसे किसीने भी नहीं कहा है, इस लिये पूर्वमें कथित ग्लान साधुकी कि जो इस समय तपस्यासे अथवा वात शुल रोग आदिसे पीडित हो रहा है, अपने उप. कारके लिये कर्मोंकी निर्जराकी चाहनाके उद्देशको ले कर वैयावृत्त्य कर द्" इस प्रकारकी भावनावाला मुनि कि जो अभिग्रहरूपी पर्वतके शिखर के प्रदेश तक पहुंच चुका है, अभिग्रह स्वीकार कर प्राणोंको छोड़ देवे पर अपने अभिग्रहको न छोडे ।
सूत्रकार अभिग्रहके स्वरूपको प्रकट करनेके लिये चार भंगोंका प्रदशन करते हैं-“आहहु "इत्यादि,
પહેલાં કેઈ સાધમ સાધુએ વૈયાવૃત્ય કરવા માટે પિતાની સંમતિ આપી પણ તે આ સમય કે બીજા સાધુની વૈયાવૃત્ય કરવામાં લાગી ગયા, આને भाट सूत्र४२ “ अह" त्याहि सूत्रांश ४ छे--
હું રેગાદિકથી રહિત છું. વૈયાવૃત્ય કરવા માટે મને કોઈએ કહેલ નથી આ માટે પૂર્વમાં કહેવાએલ ગ્લાન સાધુની કે જે આ સમય તપસ્યાથી અથવા વાત શૂળ આદિ રોગથી પીડિત છે, પિતાના ઉપકારને માટે કર્મોની નિર્જરાની ચાહનાને ઉદ્દેશ લઈને વૈયાવૃત્ય કરી આપું” આ પ્રકારની ભાવના વાળ મુનિ કે જે અભિગ્રહરૂપી પર્વતના શિખરના પ્રદેશ સુધી પહોંચેલ છે અભિડ સ્વીકારીને પ્રાણને છોડી દે, પણ અભિગ્રહ ન છેડે.
સૂત્રકાર અભિગ્રહના સ્વરૂપને પ્રગટ કરવા માટે ચાર ભંગોનું પ્રદર્શન કરે छे-" आहटु "त्या.
श्री. मायाग सूत्र : 3