________________
आवाराङ्गसूत्रे पूर्वमप्यध्याप्यते, - इत्यादिक्रमेण मज्ञानवद्भिः सम्यग्ज्ञानवद्भिः तैर्महावीरैः तीर्थङ्करगणधरादिभिः वाचिताः = ग्रहणा सेवनाशिक्षाद्वयेन शिक्षिताः, सूत्रार्थतदुभयाध्यापनरूपां ग्रहणशिक्षां साधुसामाचारी पालनरूपामा सेवन शिक्षां च ग्राहिताः । तत्र केचन शिष्याः, तेषाम् आचार्यादीनां तीर्थङ्करादीनाम् अन्ति के समीपे प्रज्ञानं प्रकृष्टं ज्ञानं श्रुतज्ञानम् उपलभ्य = संप्राप्य ज्ञानगर्वान्धाः सन्तः उपशमं शान्तिभावं हित्वा = प्रबलमोहोदयापनीत सदुपदेशसञ्जातोत्कटमदत्वेन त्यक्त्वा पारुषिकं = पारुष्यं समादसूत्र पाठनक्रमसे शिष्यजन दिन-रात निरन्तर ग्रहणशिक्षा और आसेवनशिक्षा इन दोनों शिक्षाओंसे शिक्षित किये जाते हैं। शिष्यकी दीक्षापर्याय जब तीन वर्षकी हो जाय तो उसे आचाराङ्ग आदि सूत्रों का क्रमसे अध्ययन कराना चाहिये, तथा यदि कक्षा ( कांख ) में वाल ऊग आवें तो इसके पहिले भी उसे आचारांग आदिका अध्ययन कराया जा सकता है | क्रम २ से सूत्र अर्थ और साथ २ सूत्र अर्थका अध्ययन शिष्यको कराना इसका नाम ग्रहणशिक्षा है । साधु समाचारीके पालन करनेकी उन्हें शिक्षा देना इसका नाम आसेवनशिक्षा है । उसमें कोई २ शिष्य उन तीर्थङ्कर या आचार्योंके निकट सर्वोत्तम श्रुतज्ञान प्राप्त कर विशिष्ट ज्ञानी जब हो जाते हैं तब ज्ञानका गर्व करने लग जाते हैं, और इस अभिमान से अंध - उन्मत्त हो कर शांतिभाव तकका भी परित्याग कर देते हैं । इस अवस्थामें वे प्रबल मोहके उदयसे गुरुके प्रदत्त उपदेश अनुसार प्रवृत्ति नहीं करते हैं, और उत्कट मदके नशेमें बेभान जैसे बन कर अपने उपकारी गुरुजनोंके साथ भी वाचनिक कठोर व्यवहार શિક્ષાઓથી શિક્ષિત બનાવવામાં આવે છે. શિષ્યની દીક્ષાના સમય જ્યારે ત્રણ વર્ષનો થઈ જાય ત્યારે તેને આચારાંગ સૂત્ર આદિ સૂત્રોનુ ક્રમથી અધ્યયન કરાવવુ જોઈએ. પણ જો આ સમયની અંદર તેની કાંખમાં વાળ ઉગવા લાગે તો આ કાળ પહેલાં આચારાંગ આદિનું અધ્યયન કરાવી શકાય છે. ક્રમ ક્રમથી સૂત્ર, અર્થ અને સાથોસાથ સૂત્ર અથનું અધ્યયન શિષ્યને કરાવવું જોઈ એ, આનુ નામ ગ્રહણુશિક્ષા છે. સાધુસામાચારનું પાલન કરવાની શિક્ષા દેવી જોઈએ ? આનું નામ આસેવનશિક્ષા છે. આમાં કોઈ કોઈ શિષ્ય તીર્થંકર અથવા આચાર્યની પાસેથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરી જ્યારે સારા જ્ઞાની બની જાય ત્યારે જ્ઞાનનો ગવ કરવા લાગી જાય છે, અને એ અભિમાનથી અંધ-ઉન્મત્ત ખની શાંતિભાવના પણ પરિત્યાગ કરી દે છે. આ અવસ્થામાં તે પ્રમળ મેાહના ઉર્દુયથી ગુરૂથી પ્રાપ્ત થયેલ ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી અને મદના નશામાં બેભાન જેવા બની જઈ ઉપકારી ગુરૂજનાની સાથે પણ વાદવિવાદરૂપી
३१६
શ્રી આચારાંગ સૂત્ર : ૩