________________
आचारागसूत्रे छाया–य आत्मा स विज्ञाता, यो विज्ञाता स आत्मा, येन विजानाति स आत्मा, तं प्रतीत्य प्रतिसंख्यायते, एष आत्मवादी सम्यकपर्यायो व्याहृत इति ब्रवीमि ॥ मू०६॥
टीका-'य आत्मे 'त्यादि-य आत्मा-नित्य उपयोगलक्षणो जीवः स विज्ञाता-विज्ञानकर्ताऽपि स एव प्रख्यातः, न पुनरात्मनः पदार्थसार्थबोधकं ज्ञानं पृथक् यो विज्ञाता-पदार्थपरिच्छेदक उपयोगः स एव आत्मा-जीव उपयोगलक्षणः, उपयोगस्य च ज्ञानस्वरूपत्वेन ज्ञानात्मनोरभेदसिद्धिरित्यर्थः । ___ नित्य और उपयोगलक्षणवाला जीव ही आत्मा है और वही विज्ञान क्रियाका कर्ता है। इस आत्मासे पदार्थोंका बोधक ज्ञानगुण सर्वथा भिन्न नहीं है । इसी प्रकार जो पदार्थपरिच्छेदक उपयोग है वही आत्मा है, क्यों कि आत्मा स्वयं उपयोगलक्षणवाला है। यह उपयोग हीज्ञानस्वरूप है। इसलिये ज्ञान और आत्मामें अभेद है। ___ भावार्थ-शिष्यने जो यह प्रश्न किया था कि आत्मासे ज्ञानगुण सर्वथा भिन्न है क्या ? इसका उत्तर स्त्रकारने यहां दिया है, वे कहते हैं कि आत्मा और ज्ञानगुणमें परस्परमें सर्वथा भेद नहीं है, क्यों कि आत्मा का लक्षण उपयोग है, और यह उपयोग त्रिकालमें भी आत्मासे सर्वथा भिन्न नहीं होता है, इसी प्रकार उपयोग स्वरूपसे परिणत ही आत्मा है। उपयोग दो प्रकारका है-१ ज्ञानोपयोग, और दूसरा दर्शनोपयोग । दर्शनोपयोगमें पदार्थका सामान्य प्रतिभास होता है, ज्ञानोपयोगमें पदार्थ
નિત્ય અને ઉપયોગલક્ષણવાળા જીવ જ આત્મા છે અને એ જ વિજ્ઞાન ક્રિયાના કર્તા છે. આ આત્માથી પદાર્થોનું બેધક જ્ઞાનગુણ સર્વથા ભિન્ન નથી, આમ જે પદાર્થ–પરિચછેદક ઉપગ છે એ જ આત્મા છે; કેમકે આત્મા સ્વયં ઉપગલક્ષણવાળો છે. આ ઉપગ જ જ્ઞાનસ્વરૂપ છે. આ માટે જ્ઞાન અને આત્મામાં અભેદ છે.
ભાવાર્થ_શિષ્ય જે એવો પ્રશ્ન કર્યો હતો કે આત્માથી જ્ઞાનગુણ સર્વથા ભિન્ન છે? એને ઉત્તર સૂત્રકારે અહિં આપેલ છે, એ કહે છે કે આત્મા અને જ્ઞાનગુણમાં પરસ્પરમાં સર્વથા ભેદ નથી, કેમ કે આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને એ ઉપગ ત્રણ કાળમાં પણ આત્માથી સર્વથા ભિન્ન થઈ શકતું નથી. આ રીતે ઉપયોગસ્વરૂપથી પરિણત જ આત્મા છે. ઉપયોગ બે પ્રકારને છે, (૧) જ્ઞાનોપયોગ, (૨) દશને પગ. દર્શને પગમાં પદાર્થને સામાન્ય પ્રતિભાસ થાય
શ્રી આચારાંગ સૂત્ર : ૩