________________
श्रतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५
__ आत्मनाऽनुसंवेदनं कृतमित्यभिहितं, तत्र संवेदनस्य सुख-दुःखरूपतया कणाद -गौतमानुयायिनेवात्मनो गुणभूतेन विशेषगुणेन ज्ञानेन भेदोऽथवा चाभेद एवात्र शिष्यप्रश्ने सुधर्मास्वामी प्राह-' जे आया' इत्यादि ।
मूलम्-जे आया से विन्नाया, जे विण्णाया से आया जेण वियाणइ से आया, तं पडुच्च पडिसंखाए, एस आयावाई समियाए परियाए वियाहिये तिबेमि ॥ सू०६॥ तकका विचार मुनिजन या सामान्य जनके लिये निषिद्ध है तो काय
और वचनसे तो इस प्रकारकी परिणतिका निषेध स्वतः ही हो जाता है। मुनिजनके लिये सर्वथा मन, वचन और कायसे परजीवोंकी हिंसा
आदिका सर्वथा त्याग करना चाहिये यही इसका भावार्थ है ॥सू०५॥ ___ "आत्माको दूसरे जीवोंकी हिंसा आदि नहीं करना चाहिये; क्यों कि हिंसाजन्य पापकर्मका फल उसे भोगना पड़ता है ऐसा निश्चय कर वह सर्वथा हिंसा आदिका त्याग करे" ऐसा जो आपने कहा है सो इस प्रकारका निश्चय आत्मा ज्ञानसे ही करता है । तब हम पूछते हैं कि जिस प्रकार कणाद और गौतमके अनुयायियोंने आत्मासे ज्ञानगुणको सर्वथा भिन्न माना है, उसी प्रकार क्या आत्मासे ज्ञान गुणका सर्वथा भेद या अभेद आप भी मानते हैं ? इस प्रकार जम्बूस्वामीके प्रश्नका उत्तर देते हुए श्रीसुधर्मास्वामी महाराज कहते हैं-"जे आया" इत्यादिચિંતન કરવું મુનિજન અને સામાન્ય જનને માટે નિષિદ્ધ છે, તે કાયા અને વચનથી તે આ પ્રકારની પરિણતિને નિષેધ સ્વતઃ જ બની જાય છે. મુનિજનને માટે સદા મન વચન અને કાયાથી પરજીવોની હિંસા આદિનો સર્વથા ત્યાગ છે–એ આને ભાવાર્થ છે કે સૂટ ૫ છે
આત્માએ બીજા જીવોની હિંસા આદિ ન કરવું જોઈએ; કેમ કે હિંસાજન્ય પાપકર્મનું ફળ એણે ભેગવવું પડે છે, એવો નિશ્ચય કરી તે હિંસા આદિનો ત્યાગ કરે.” એવું આપે કહ્યું છે. પણ આ પ્રકારનો નિશ્ચય તે આત્મા જ્ઞાનથી જ કરે છે, ત્યારે અમે આપને આ પૂછીએ છીયે કે જે પ્રકારે કણાદ અને ગૌતમના અનુયાયીઓએ આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભિન્ન માનેલ છે, એ પ્રકારે આપ પણ શું આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભેદ યા અભેદ માને છે? આ પ્રકારના જખ્ખસ્વામીના પ્રશ્નનો ઉત્તર દેતાં શ્રી સુધર્માસ્વામી महा२।०४ ४ छ-"जे आया" त्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૩