________________
आचारागसूत्रे वयवस्पर्शजनिते मशकादिसत्त्वघातेऽपि बन्धहेतुभूतात्मविपरिणामाभावान्नैव कर्मबन्धो भवितुमर्हति, उपशान्तक्षीणमोहसयोगिकेवलिनश्च सामयिकः कर्मबन्धो जायते, स्थितिहेतुककषायाभावात् । अत्रायं विवेकः
प्रथमसमये बन्धो द्वितीयसमये वेदनं तृतीये च निर्जरणं जायते, इति तृतीयसमयस्य निर्जरसामायिकत्वात् सामायिकत्वेन प्रतिपादनम् । ___ अप्रमत्तसंयतेः कर्मबन्धो जघन्यतोऽन्तर्मुहूर्तस्थितिकः, उत्कृष्टतश्चान्तःकोटिकोटिस्थितिकः । प्रमत्तसंयतेरप्यनाकुट्टिकया प्रवर्त्तमानस्य क्वचित्कदाचित् करचरहस्तादिक अवयवके स्पर्श से मशकादिक प्राणियोंकी विराधना भी हो जाती है तो भी बन्धके कारणभूत आत्माके प्रमादादिरूप परिणामका अभाव होनेसे उनके कर्मबन्ध नहीं होता है। उपशान्त मोह, क्षीणमोह और सयोगी केवलीके योगका सद्भाव होनेसे एकसमयस्थितिक सातावेदनीय कर्मका बन्ध होता है; क्यों कि उनमें स्थितिका कारणभूत कषाय का अभाव है। यहां यह समझना चाहिये
प्रथम समयमें बन्ध, द्वितीय समयमें वेदन, और तृतीयमें उस बंधे हुए कर्मको निर्जरा होती है । इस प्रकार तृतीय समयको निर्जरसामायिक होनेसे सामायिकरूपसे कहा है। ___ अप्रमत्तसंयतिमुनिका कर्मबन्ध जघन्य अन्तर्मुहर्त और उत्कृष्ट अन्तःकोटिकोटिस्थितिवाला होता है। अनाकुटिका (अजानपने )से प्रवृत्त प्रमत्तसंयति साधुके हाथ पैर आदिके संघटनसे कदाचित् कहीं किसी प्राणीकी विराधना हो जाय तो उससे उनका कर्मबन्ध जघन्य હસ્તાદિક અવયવના સ્પર્શથી મશકાદિક પ્રાણીઓની વિરાધના પણ થઈ જાય છે તે પણ બન્ધના કારણભૂત આત્માના પ્રમાદાદિરૂપ પરિણામને અભાવ હોવાથી એને કર્મબંધન થતું નથી. ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સગી કેવલીને યોગને સંભાવ હોવાથી એકસમયસ્થિતિક સાતવેદનીય કર્મને બન્ધ થાય છે. કેમકે આમાં સ્થિતિના કારણભૂત કષાયને અભાવ છે. અહિં એ સમજવું જોઈએ
પ્રથમ સમયે બન્ય, બીજે સમયે વેદન, અને ત્રીજે સમયે એના બંધાયેલા કર્મની નિર્જરા બને છે. આ રીતે ત્રીજા સમયને નિજર સામાયિક હોવાથી સામાયિક રૂપથી કહ્યો છે
અપ્રમત્ત સંયતિ મુનિના કર્મબન્ધ જઘન્ય અન્તમુહર્ત અને ઉત્કૃષ્ટ અન્તઃ–કેટીકેટીસ્થિતિવાળે હોય છે. અજાણપણાથી પ્રવૃત્ત પ્રમત્તસંયતિ સાધુના હાથ પગ આદિના અડવાથી કદાચ કોઈ સ્થળે કઈ પ્રાણીની વિરાધના થઈ
श्री. साया
सूत्र : 3