________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ४ भावः। अप्रमादपूर्वक-सकलकार्यकारिणोऽन्तरायोदयात् यद्भवेत्तद्दर्शयति-'एकदे'त्यादि, एकदा-कदाचित् , 'गुणसमितस्य' गुणेन मुनिगुणेन अप्रमादादिना समितः संयुतो गुणसमितरतस्य, रीयमाणस्य सम्यग्गच्छतः पूर्वोक्ताभिक्रमणादिविशेषणविशिष्टस्य मुनेः 'कायसंस्पर्श' कायस्य शरीरस्य संस्पर्शः कायसंस्पशस्तम् समनुचीर्णाः संप्राप्ताः सम्पातिमादय एके-केचन प्राणाः-द्वीन्द्रियादयः अपद्रावन्ति=म्रियन्ते । अत्र मरणरूपपश्चिमावस्थाया ग्रहणात पूर्वावस्थाया अपि ग्रहणं भवति; तथाहि-केचन हस्ताद्याघातेन संघात्यन्ते, अपरे म्लायन्ति, अन्ये परितप्यन्ते । अत्र च कर्मबन्धस्य वैचित्र्यं वर्तते, तद्यथा शैलेशीमुपगतस्य पाण्याद्य
अप्रमादपूर्वक अपनी सकल क्रियाओंको करनेवाले मुनिजनके अन्तरायके उदयसे जो हो जाता है उसे सूत्रकार “एकदा गुणसमितस्य” इत्यादि सूत्रांशसे प्रकट करते हैं। मुनिगुण-अप्रमादसे युक्त उस मुनिके कदाचित् चलते समयमें, अर्थात्-जाते उठते बैठते समयमें शारीरिक स्पर्शको प्राप्तकर हीन्द्रियादिक जीव विराधित हो जाते हैं अथवा यहां पर मरणरूप पश्चिम-अन्तिम अवस्थाके ग्रहणसे उससे पूर्व अवस्था का भी ग्रहण होता है, इससे यह बात इतनी और समझ लेना चाहिये कि कोई २ कुन्थ्वादिक जीव उसके हस्तादिकके आघातसे विराधित हो जाते हैं, कोई कोई म्लान हो जाते हैं और कोई कोई संताप पाते हैं।
यहां पर कर्मबन्धकी विचित्रता है, जैसे-शैलेशी अवस्थासंपन्नके રજોહરણાદિકથી એ સ્થાન પુજીને પડખું બદલે. આ રીતે મુનિએ નિરન્તર પિતાની બધી ક્રિયાઓ કરવી જોઈએ.
પ્રમાદરહિત પિતાની બધી કિયાએ કરનાર મુનિજનને કઈ કઈ વખત सन्तयना यथी रे थाय छे ते सूत्र४२ “ एकदा गुणसमितस्य" त्यात સૂત્રાશથી પ્રગટ કરે છે-મુનિગુણ અપ્રમાદથી યુકત એવા મુનિને કદાચ ચાલતા સમયે અર્થાત્ આવતાં-જતાં, ઉઠતાં બેસતાંના સમયે શારીરિક સ્પર્શ પ્રાપ્ત કરી શ્રીન્દ્રિયાદિક જીવ વિરાધિત બની જાય છે. અથવા અહિં પર મરણરૂપ પશ્ચિમ–અંતિમ અવસ્થાના ગ્રહણથી એને એની પૂર્વ અવસ્થાનું પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સમજી લેવી જોઈએ કે કઈ કઈ કુશ્વાદિક જેની તેના હસ્તાદિકના અડવાથી વિરાધના થઈ જાય છે. કેઈ કોઈ જીવ ગ્લાન થઈ જાય છે, કઈ કઈ સંતાપ કરે છે.
અહિંયાં કર્મબંધનની વિચિત્રતા છે. જેમ કે–શિલેશી–અવસ્થા–સંપન્નના
श्री. मायाग सूत्र : 3