________________
११०
आचाराङ्गसूत्रे
क्षमाणः = जानानः, प्रगल्भादिकं न विदधीत । अत्र आत्मौपम्येन परं न हन्यान्न घातयेनानुमोदयेदित्यर्थोऽपि व्यञ्जितः । क्वचिच्चान्यस्य सुखदुःखे अन्यस्यापि भवतः, यथा - पुत्रकलत्रादिसुखदुःखाभ्यां पितृ-पत्यादेः सुखदुःखे जायेते, परन्तु तत्र पुत्रकलत्रयोः शारीरे मानसे अपि सुखदुःखे, अपरस्य च मानसे एव सुखदुःखे इति विवेकः ।
जीव के जो होनहार है वह हो कर ही रहेगा, इसमें थोड़ा सा भी संदेह नहीं, हमारे उनके प्रति शुभ करने से उनका शुभ नहीं हो सकता है, यह निश्चित सिद्धान्त है। तो भी मुनिजन सब जीवों प्रति शुभ प्रवृत्ति ही करते हैं, किसी भी जीवमात्रके प्रति कष्टकारक प्रवृत्ति नहीं करते हैं । उसका कारण यही है कि वे समस्त जीवों को अपने समान देखते हैं, जानते हैं । वे यह अच्छी तरहसे अनुभव करते हैं कि जिस प्रकार हमें दूसरों की अशुभ प्रवृत्ति से कष्ट होता है उसी प्रकार हमारी अशुभ प्रवृत्ति से भी दूसरे जीवों को कष्ट होगा । बस यही सोच समझ कर वे अपने आचार विचार को पवित्र और दूसरों को हितकारी हो ऐसा ही करते हैं। यह माना कि वे दूसरों के को टाल नहीं सकते, परन्तु इतना तो कर सकते हैं कि उनके अशुभ में निमित्त न बन कर अशुभ कर्मोपार्जन से बच सकते हैं । इसीलिये मुनि समस्त जीवों को अपने समान जान कर उनकी न स्वयं हिंसा करते हैं, न दूसरोंसे कराते हैं और न हिंसा करनेवाले की अनुमोदना ही करते हैं ।
થનાર હોય છે તે થઈ ને જ રહે છે, આમાં થોડા પણ સન્દેહ નથી. મારા એના પ્રત્યે શુભ કરવાના પ્રયાસથી પણ એનુ શુભ થઈ શકવાનું નથી આ નિશ્ચિત સિદ્ધાંત છે, તે પણ મુનિજન આ બધા જીવો તરફ શુભ પ્રવૃત્તિ જ કરે છે. કોઇ પણ જીવમાત્ર તરફ કષ્ટકારક પ્રવૃત્તિ કરતા નથી. એનુ કારણ એ છે કે તે સમસ્ત જીવોને પોતાની માફક જ જુએ છે—જાણે છે, તેઓ સારી રીતે અનુભવ કરે છે કે જે પ્રકારે બીજાઓની અશુભ પ્રવૃત્તિથી મને દુઃખ થાય છે એજ રીતે મારી અશુભ પ્રવૃત્તિથી બીજાને દુઃખ થશે, આ સમજી વિચારી તેઓ પોતાના આચાર-વિચારા પવિત્ર તથા ખીજાઓને હિતકારી અને તેમ જ કરે છે. એ માને છે કે તેઓ બીજાના કર્મોને ટાળી શકતા નથી, પર ંતુ એટલું તા કરી શકે છે કે તેના અશુભ કર્મોપાનથી બચી શકે છે. આ માટે મુનિ સમસ્ત જીવાને પોતાના સમાન જાણી એની ન પોતે હિંસા કરે છે ન ખીજાથી કરાવે છે કે ન તો હિંસા કરવાવાળાને અનુમોદન આપે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩