________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ३ क्रिया करने में प्रवृत्त होने की प्रेरणा या उपदेश भी कैसे दे सकता है । जब यह बात है तो फिर जीवोंका घात करनेवाले प्राणियों के कृत्यों की वह अनुमोदना भी नहीं कर सकता है। इसीलिये वह हिंसादिक पापों से नवकोटि से निवृत्त होता है। यह बात " उत्प्रेक्षमाणः प्रत्येक सातम्" इस सूत्रांशसे ध्वनित होती है। अथवा इसका यह भी आशय निकलता है कि मुनि प्रत्येक संसारी जीवों के सुख और दुःख जानते हैं, अर्थात् जिन जीवों के जितना सुख और दुःख उदयमें होगा-उतना उन्हें भोगना ही पडेगा, उनके उसमें न तो कोई कमी करनेवाला है और न कोई वृद्धि करनेवाला है-इस प्रकार से वे समस्त जीवों के सुख और दुःख के ज्ञाता हैं, तो भी वे ऐसा समझ कर अपनी प्रवृत्ति को स्वच्छन्द नहीं बनाते। वे ऐसा विचार नहीं करते हैं कि मेरी अच्छी प्रवृत्ति से किसी भी जीव के सुख दुःखमें परिवर्तन तो हो नहीं सकता, फिर क्या जरूरत है कि मैं अपनी प्रवृत्ति को संयमित रखू, सुख दुःख का भोग प्रत्येक जीवों के कर्माधीन है, मैं अपनी शुभ प्रवृत्ति से किसी भी जीव के कर्मोदय को थोडे ही टाल सकता हूं । इस प्रकार का विचार करना मुनिजन के लिये योग्य नहीं है ऐसा वे जानते हैं। यद्यपि कोई भी जीव किसी भी जीव के कर्मोदय को टाल नहीं सकता है। जिस પ્રવૃત્ત થવાની પ્રેરણા કે ઉપદેશ પણ કઈ રીતે દઈ શકે? જ્યારે આવી વાત છે તે પછી એને ઘાત કરવાવાળા પ્રાણીઓના કૃત્યેની તે અનુમોદના પણ કરી શકતા નથી, એટલા માટે તેઓ હિંસાદિક પાપોથી નવકોટીથી નિવૃત્ત थाय छ. २वात “ उत्प्रेक्षमाणः प्रत्येक सातम्" - सूत्राशयी पनित थायछे, અથવા એનો એ પણ અર્થ નિકળે છે કે મુનિ પ્રત્યેક સંસારી જીવનમાં સુખ અને દુઃખ જાણે છે. અર્થાત્ જે જીવોનાં જેટલાં સુખ અને દુઃખને ઉદય આવશે એટલું એણે ભોગવવું જ પડશે. તેને ન કેઈ ઓછું કરી શકે છે ન કોઈ વધારી શકે છે. આ પ્રકારથી તેઓ સમસ્ત જીવોના સુખ અને દુઃખના જાણકાર હોય છે, તે પણ તેઓ એ સમજીને પોતાની પ્રવૃત્તિને સ્વછંદી બનાવતા નથી. તેઓ એવો પણ વિચાર કરતા નથી કે મારી સારી પ્રવૃત્તિથી કોઈ પણ જીવના સુખ દુઃખમાં પરિવર્તન થઈ શકતું નથી; તે પછી હું મારી પ્રવૃત્તિને આવા કામોમાં શું કરવા લગાડું ? સુખ દુઃખનું ભોગવવું એ પ્રત્યેક જીવને કર્માધીન છે. હું મારી સારી પ્રવૃત્તિથી કોઈ પણ જીવને કર્મોદય થોડેજ ટાળી શકું છું ? આ પ્રકારને વિચાર કરવો મુનિજન માટે યોગ્ય નથી તેવું તે જાણે છે. જો કે કોઈ પણ જીવ કોઈ પણ જીવના કર્મોદયને ટાળી શકતા નથી જે જીવનું જે
શ્રી આચારાંગ સૂત્ર : ૩