________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३
क्वचिच्चान्यस्य मुखदुःखे परेण तद्विपरीतरूपेणानुभूयेते, यथा शत्रुप्रभृतेः सुखेनाऽपरो दुःखं, दुःखेन च मुखमनुभवति, तत्रापि चैकस्य शारीरे मानसे अपि, परस्य मानसे एवेति हृदयम् । ____ मध्यस्थभावापन्नस्य परमाणिसुखेन सुख दुःखेन च दुःखं जायते " समः शत्रौ च मित्रे च" इत्यत्रोक्तत्वादिति तत्त्वम् , तेन किं प्रकृते ? इत्याह'वर्णादेशी'-त्यादि, सर्वलोके ऊर्ध्वादिलोके वर्णादेशी-वर्ण्यते-प्रशस्यते येन स वर्णः-साधुकारस्तमादेष्टुं शीलं यस्य स वर्णादेशी-यशाकीय॑भिलाषी, यद्वा
संसारी जीवों में यह प्रवृत्ति देखी जाती है कि वे अपने स्वजनको इष्ट पदार्थों की प्राप्ति होने में अपने को सुखी तथा अप्राप्ति होने में दुःखी मानते हैं। जैसे पुत्र कलत्रादिकों के शारीरिक एवं मानसिक सुखदुःख में सुखी दुःखी हुआ करते हैं। कहीं इससे विपरीत भी प्रवृत्ति देखी जाती है। जैसे-शत्रुके सुखी होने पर किसी को मानसिक कष्ट होता है
और उसके दुःखित होने से उसे मानसिक सुख होता है। परन्तु जो माध्यस्थ्यवृत्तिसंपन्न होते हैं उन्हें समस्त प्राणियोंको चाहे वह अपना हित हो चाहे वह शत्रु हो उसे-सुखी देख कर सुख होता है और उसके दुःख से उन्हें दुःख होता है, उनमें पक्षपात की वृत्ति नहीं होती है। क्यों कि “समः शत्रौ च मित्रे च" समभावी सदा शत्रु और मित्रमें समभाव रखते हैं। इससे प्रस्तुत प्रकरण में यह बात आई कि मुनिजन जो सदा समभावी होते हैं वे समस्त लोक-उर्ध्व, मध्य और अधःलोक में वर्णादेशी होते हैं। यश कीर्ति, स्वपर-कल्याण तथा
સંસારી જીમાં આ પ્રવૃત્તિ દેખાઈ આવે છે કે તેઓ પિતાના સ્વજનને ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવામાં પોતાને સુખી તથા અપ્રાપ્તિ થવામાં દુઃખી માને છે. જેમ કે પુત્ર કલત્રાદિનાં શારીરિક અને માનસિક સુખ દુઃખમાં સુખી દુઃખી બન્યા કરે છે. કોઈ સ્થળે આનાથી વિપરીત પ્રવૃત્તિ પણ દેખવામાં આવે છે, જેમકે શત્રુના સુખી થવાથી કોઈને માનસિક કષ્ટ થાય છે અને તેના દુઃખી થવાથી તેને માનસિક સુખ થાય છે. પરંતુ જે માધ્યયવૃત્તિસંપન્ન છે તેને સમસ્ત પ્રાણીઓને-ભલે તે પિતાને શત્રુ હોય કે હિતેચ્છુ હોય એને–સુખી દેખી સુખ થાય છે અને તેના દુઃખથી દુઃખ થાય છે, તેનામાં પક્ષપાતની दृष्टि होती नथी; ॥२१ॐ “ समः शत्रौ च मित्रे च "-समभावी सहा शत्रु भने મિત્રમાં સમભાવ રાખે છે. આથી ચાલુ પ્રકરણમાં આ વાત આવી કે મુનિજન સદા સમભાવી હોય છે તે સમસ્ત લેક-ઉર્ધ્વ, મધ્ય અને અધઃ લકમાં વર્ણો દેશી હોય છે. યશ,
श्री. मायाग सूत्र : 3