________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
कर्मणा संसारसमुद्रे परिणीयमानान् पश्यत = प्रेक्षध्वम् । ते च विषयविषमूच्छिताः किमासादयन्तीत्याह - ' अत्रे' - त्यादि, अत्र इह संसारे इन्द्रियलोलुपाः स्पर्शान् विषया सेवनजन्यदुःखानि पुनः पुनः लभन्त इत्यर्थः, आरम्भे वा प्रवर्तन्ते । के लभन्ते ? इत्याह- ' यावन्त ' इत्यादि, लोके = सावयव्यापारप्रवृत्ते गृहस्थलोके यावन्तः कियन्तः आरम्भजीविनः = सावद्यव्यापारपरायणा गृहस्था नरकनिगोदादीनि पूर्वोतानि दुःखान्यनुभवेयुः । ये च गृहस्थाश्रिता द्रव्यलिङ्गिनस्तेऽपि दुःखभाजो भवन्तीत्याह - ' एतेष्वि ' -त्यादि, एतेष्वेव = सावद्यव्यापारतत्परेषु गृहस्थेष्वेव, आरम्भजीविनः=आरम्भेण=असंयमेन जीवितुं शीलं येषां ते आरम्भजीविनः = सेवार्थ विषयसेवन - कर्मों द्वारा इस संसारसमुद्रमें धकेल दिये जाते हैं। विषयों में मूच्छित प्राणी क्या प्राप्त करते हैं ? इस विषयको प्रकट करने के लिये सूत्रकार कहते हैं - ' अत्रे' -त्यादि, विषयलंपट मानव इस संसार में विषय सेवनजन्य दुःखोंको बारंबार प्राप्त करते रहते हैं, अथवा आरंभादिकों में प्रवृत्ति करते रहते हैं । गृहस्थ-जीवन, विना सावग्र व्यापारों में प्रवृत्ति किये चल नहीं सकता, इस लिये सूत्रकार कहते हैं कि सावध व्यापारों में प्रवृत्तिशाली गृहस्थजन होते हैं, अतः इनमें जितने भी आरंभजीवीसावध व्यापारों को करने में लगे हुए गृहस्थजन हैं वे पूर्वोक्त नरक निगोदादिकों के दुःखोंका अनुभव करनेवाले होते हैं। तथा गृहस्थों के आश्रित जो भी द्रव्यलिङ्गी साधु होते हैं वे भी दुःखों को प्राप्त करते हैं। यह बात " एतेष्वेव आरम्भजीविनः " इस सुत्रांश से प्रतिपादित किया है | आरंभ - असंयम से जीनेका जिनका स्वभाव होता है वे आरंभદ્વારા આ સંસારસમુદ્રમાં ધકેલવામાં આવે છે. વિષયામાં મુગ્ધ અનેલ પ્રાણી શું પ્રાપ્ત કરે છે? આ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે—ત્ર' ઈત્યાદિ વિષય-લંપટ મનુષ્ય આ સંસારમાં વિષય-સેવન-જન્ય દુઃખને વારવાર પ્રાપ્ત કરતા રહે છે, અથવા આરંભ આદિમાં પ્રવૃત્તિ કરતો રહે છે. ગૃહસ્થજીવન, વગર સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ કચે ચાલતું નથી, આ માટે સૂત્રકાર કહે છે કે—સાવદ્ય વ્યાપારામાં પ્રવૃત્તિશાળી ગૃહસ્થ માણસો હોય છે, માટે આમાં જેટલા પણ આર ભજીવી સાવદ્ય વ્યાપાર કરવામાં લાગેલ ગૃહસ્થ માણસો છે તેએ પૂર્વક્ત નરક-નિગોદાદિના દુઃખોના અનુભવ કરવાવાળા હોય છે, તેમજ ગૃહસ્થાના આશ્રિત જે દ્રવ્યલિંગી સાધુ હાય છે તે પણ દુઃખોને પ્રાપ્ત કરે छे, या वात " एतेष्वेव आरम्भजीविनः આ સૂત્રાંશથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આરંભ-અસ યમથી જીવવાના જેના સ્વભાવ છે એ આર ભજીવી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
دو
३९