________________
३८
आचाराङ्गसूत्रे
माणान्, अस्मिन्नपि लोके महामोहान् पारदारिकादीन् आक्रोशवधबन्धनप्रहरणादिभिर्दुःखैर्वाह्यमानान्, अथवा - बाह्यरतिषु संसक्तान्, वध्यस्थाने वधार्थं परिणीयमानान्, यद्वा बुध्यमानान् रागद्वेषबद्धान् विषयस्रोतोभिस्तत्र तत्र परिणीयमानान्, अथवा दृश्यमान इस मनुष्य और तिर्यञ्चगतिको ही संसार समझ रहे हैं और इनके दुःखों को ही दुःख मान रहे हैं, परन्तु हमें यह समझाना है कि तुम्हारी मान्यता से भी अधिक संसार और दुःखराशि है । अपने हाथ से सबको साढेतीन हाथ समझना जिस प्रकार गलत है उसी प्रकार अपनी मान्यतानुसार ही संसार एवं दुःख समझना भी गलत है । यहां पर दुःखों का वर्णन चल रहा है, अतः उन्हीं की प्रधानता प्रकट करने के लिये नरकनिगोदादिक गतियों का यहां पर निर्देश किया गया है। नरकों के दुःखों से भी बढ़कर निगोद गति के दुःख होते हैं, जिन्हें विषयासक्त जीव प्राप्त करते हैं- सहन करते हैं ।
इस लोक में भी परदार- आसक्त महामोही जीव आक्रोश, वध, बन्धन, और प्रहरणादि - ( शस्त्रादि ) - जन्य दुःखों को तो प्राप्त करते हैं, साथमें उन्हें फांसी भी लटकना पड़ता है ।
अथवा जानकार भी विषयों में आसक्त प्राणी राग और द्वेष से बद्र हो कर विषयस्रोतोंद्वारा उन२ विषयों की ओर झुकते रहते हैं। अथवा- वे ગતિને જ સંસાર સમજે છે અને એનાં દુઃખોને જ દુઃખ માને છે, પરંતુ અમારૂં વક્તવ્ય એવું છે કે તેમની માન્યતાથી પણ અધિક સંસાર તથા दुःणराशि छे. पोताना हाथथी मधाने साडाऋणु (३॥) हाथ समन्न्वा, मे ने रीते लूसભયું છે તેવા પ્રકારે પોતાની માન્યતાનુસાર જ સંસાર અને દુઃખ સમજવાં પણ ભૂલ ભરેલ છે, આ સ્થળે દુ:ખાનુ વર્ણન ચાલે છે માટે તેની પ્રધાનતા પ્રગટ કરવા નરનિગોદાદિક ગતિને આ જગ્યાએ નિર્દેશ કરેલ છે. નરકાનાં દુઃખોથી પણ વધારે નિગેાદગતિનાં દુઃખો છે જેને વિષયાસક્ત જીવ પ્રાપ્ત કરે छे-सहन पुरे छे.
આ લેાકમાં પણ પરસ્ત્રી-આસક્ત જેવા મહામોહી જીવ દુ:ખ, વધ, ખંધન અને શસ્ત્રાદિજન્ય દુઃખોને તા પ્રાપ્ત કરે જ છે તેમ જ તેને ફાંસી પર પણ લટકવું પડે છે.
અથવા જાણકાર પણ વિષયામાં આસકત પ્રાણી રાગ અને દ્વેષથી બંધાઈ ને વિષયસ્રોતેાદ્વારા તે તે વિષયાની તરફ ખેંચાતા રહે છે. અથવા તે વિષયસેવનક
શ્રી આચારાંગ સૂત્ર : ૩