SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ કરી છવ ભમે છે. આ પ્રકારનું જાણપણું જગતમાં ઘણા થાકને હેય છે. જે જાણશે તે કમસંબંધ તેડી, નિર્વાણ પદ મેળવવાનો સતત પ્રયત્ન કરશે. जीवो उवओगमओ, अमुत्ति कत्ता सदेहपरिमाणो, भोचा संसारत्थो सिद्धो, सो विस्ससोडगइ ॥१॥ દ્રવ્ય સંગ્રહ, “વીવો”આ જીવ નિશ્ચય નયથી આદિ, મધ્ય, અને અંત રહિત, સ્વ અને પારને પ્રકાશક, ઉપાધિ રહિત, શુદ્ધ જ્ઞાનરૂ૫, અને નિશ્ચયપ્રાણથી ૯ જીવનારે છે, તે પણ અશુદ્ધ નિશ્ચય નયથી અનાદિ કાળથી કર્મના બંધને વશે, અશુદ્ધદ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણુથી જીવતે હેવાથી “જીવ” કહેવામાં આવે છે “વવામગ”–શુદ્ધદ્રવ્યાર્થિક નયથી પરિપૂર્ણ નિમલ એવા બે ઉપગ છે અને તે બે ઉપગમય જીવ છે છતાં અશુદ્ધ નયથી જીવને ક્ષપશકિજ્ઞાન અને દર્શન છે. “જિ”— જીવ વ્યવહાર નથી મૂર્ત એવાં જે કર્મ તેને આધીન થવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને રૂપથી મૂર્તિમાન દેખાય છે તે પણ - ત્રણે કાળમાં જીવને ચાર પ્રાણ હોય છે. ઈદ્રિયેથી અગોચર શુદ્ધ ચૈિતન્ય પ્રાણુ અને તેનો પ્રતિપક્ષી પશ૫વાળો ઈદ્રિયરૂપ પ્રાણ. (૨) અનંતવીય રૂપ બલપ્રાણુ અને હાલ તે તેને અનંત ભાગ મન બળ, વચન બળ અને કામબળરૂપી પ્રાણ. (૩) અનંત શુદ્ધ ચૈતન્ય પ્રાણુ અને તેનો પ્રતિપક્ષી આદિ અંત સહિત આયુષ્ય પ્રાણ. (૪) શ્વાસોચ્છવાસ આદિ ખેદ રહિત શુદ્ધ ચિત્ત પ્રાણ તેને પ્રતિપક્ષી શ્વાસ પ્રાણું છે. આ ૪ ભાવ પ્રાણુ અને ૪ દ્રવ્ય પ્રાણથી જે જીવો જીવે છે અને જીવશે તેને વ્યવહાર નથી છવ કહે છે. જેમ ફાટિક રત્ન સ્વભાવિક રીતે સ્વચ્છ અને ઉજવળે હેય છે, પણ તેની નીચેના બીજા લાલ પીળા, વગેરે રંગના પદાર્થોથી રમય જાય છે તે જ પ્રમાણે શુદ્ધ ચૈતન્ય રૂ૫ આત્મા નિર્મળ છે છતાં કર્મના પ્રભાવે અશુદ્ધ લાગે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy