SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ - આઠ અક્ષરને મંત્ર પાંચ અક્ષરને મંત્ર, भरि हं त सिद्ध सा हु* असि आ उ सा+ .. કાર અક્ષરને માત્ર બે અક્ષરનો મંત્ર. એક અક્ષરને મ. ૧ ૨ ૩ ૪ ૧ ૨ सिद्ध सा हुx सि द्ध આ પંચપરમેષ્ટી મંત્રના જાપ સ્મરણની સંક્ષેપમાં રીત . * આમાં અરિહંત અને સિદ્ધ બે મૂળ મંત્રનાં પદ કાયમ રાખીને પછી બાકીના ત્રણ પદો એક સાહુ ૧દમાં રહ્યાં છે, કારણ કે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ ત્રણ સાધુજ હોય છે. + આમાં થી અરિહંત, સિ થી સિદ્ધ, મા થી આચાર્ય, ૩ થી ઉપાધ્યાય, અને સી થી સાધુ એમ એક એક પ્રથમ ક્ષનો જાપ છે. * આમાં અરિહંત અને સિદ્ધ એ બંને પદને સિદ્ધ શબ્દમાં ગયા છે કારણ કે અરિહંત ભવિષ્યમાં સિદ્ધ થવાના છે જ તેથી સિદ્ધ કહેવામાં જરાપણ અડમણ નથી, અને આચાર્ય વગેરે ત્રણ પદ તે ઉપર કહ્યા પ્રમાણે સાધુ ૫દમાં સમાઈ જાય છે. - સિદ્ધ પદ છોડી બાકીનાં ચાર પદની મુખ્ય દછા સિદ્ધ થવાની છે તેથી પાચેને એક સિદ્ધ શબ્દમાં સમાવેશ કર્યો છે. गाथा-अरिहंता असरीरा, आयरिया उवझ्झाय मुणिणो॥ પંર્વર નિuો, જા પંચપરમેટ્ટિી || અર્થ-અરિહંત શબ્દની આદિમાં જ છે, અશરાર (એટલે સિદ્ધ) ની આદિમાં જ છે, આચાર્યની આ દમાં બી છે, ઉપાધ્યાયની આદિમાં ૩ છે, મુનિ (સાધુ) ની આદિમાં છે. આ પાંચ અક્ષર બ બ બ ૩ જ ની વ્યાકરણની રીતે સંધિ કરતાં થાય છે, સિદ્ધહેમચંદ્રાચાર્યકિત સાદાયનનાં સૂત્રથી અ, બ, બા એ ત્રણ મળી દીધું માં થાય છે. આ ને ૩ મળી ગો થાય છે અને ગો કારમાં કારબિંદુરૂપે મળતાં ? કાર સિદ્ધ થાય છે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy