SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવી છે. એ સિવાય શાસ્ત્ર ગ્રંથમાં સ્મરણ કરવાના ઘણા મિત્ર છે તેમાંથી કંઈક અંહી બતાવીએ છીએ. श्लोक-मंगलं शरणोत्तम पदनि, कुरब यस्तु संयमी स्मरति ।। अविकलमेकाग्रधिया, स चापवर्गश्रियं श्रयति ॥ शाना 1. ३८-५७. અર્થ–- જે મંગળરૂપ, શરણરૂપ અને ઉત્તમ છે એવાં પદોનું જે સંયમી પુરૂષ વિકળ થયા વિના એક ધ્યાનથી સ્મરણ કરે છે તે મુનિરાજ મોક્ષરૂપી મહાલક્ષ્મીને આશ્રય લે છે. એવાં પદે નીચે પ્રમાણે છે. मंत्र. - चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहु मंगलं, केवली पण्णत्तो धम्मो मंगलं , चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पण्णतो धम्मो लोगुचमा, चतारि सरणं पव्वजामि, अरिहंता सरणं पध्वजामि, सिदा सरणं पव्वजामि साहु सरणं पध्वजामि, केवली पण्णतो धम्मो सरणं पध्वजामि. सूत्र-॥चउवीसध्यएण दसणविसोहि जणयइ ॥ (उत्त२० २८ ॥ ८). અર્થ-ચઉવિસલ્થ (ચતુર્વિશતિ જિનસ્તવ મંત્રી એટલે વીશ તીર્થકરની સ્તુતિ-ગુણગ્રામ કરવા (જેથી દક્તિ એટલે સમ્યકત્વની વિશુદ્ધતાં થાય છેતેને ચઉવીસથ્થો કહે છે. चउर्व संध्यो-मंत्र. लोगस्स उज्जोयगरे, धम्म तीथ्ययरे जिणे । . अरिहंते कितइस्सं, चवीसंपि केवली ॥१॥ असम मजियं च वंदे, संभवमभिनंदणं च सुमइं च ॥
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy