SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રથમ પત્ર–પદસ્થ ધ્યાન” ' (૧) પદસ્થ થાન-મંત્ર એટલે મનને તૃપ્ત કર એવાં પદ કે વાક્ય તેનું સ્મરણ કરવું તે પદસ્થ ધ્યાન, આ જગતુમાં મતમતાંતરેની ભિન્નતાથી ઈષ્ટ દેવે વિષેની શ્રદ્ધામાં પણ ભિન્નતા થઈ ગઈ છે. એ કારણથી ભિન્ન ભિન્ન મતાવલંબીઓ ભિન્ન ભિન્ન દેવના નામથી મંત્ર રચાવીને એનું મરણ કરે છે. જેમ કે –“૩ૐ નમઃ શિવા” “ૐ નમો ગણવામાં વગેરે. જૈન ધર્મમાં માનનીય અનાદિ સિદ્ધ દેવાધિદેવ ૫ ચપરમેષ્ઠી છે. એમનું સ્મરણ સર્વોતમ છે, અને તે સ્મરણ ઘણી રીતે કરવામાં આવે છે. જેમ કે – पणती स सोलठ्ठप्पग, चउदा मेगं च जवहज्ज्ञाएह ॥ परमेही वाचयाण, अण्णं च गुरुवएसण ॥ १॥ દ્રવ્ય સંગ્રહ, અર્થ–પાંત્રીશ, સેળ, આઠ, પાંચ, ચાર, બે, એક એ પ્રમાણે અક્ષરેનું સ્મરણ કરવાથી પંચપરમેષ્ઠીનું ધ્યાન (પ) થઈ શકે છે. એ વિાય બીજી રીતે ન્યૂનાધિક અક્ષરનું પ્રમાણ ગોઠવીને પણ પંચપરમેષ્ટ'નું ધ્યાન બને છે તે વાત ગુરૂ મહારાજથી સમજી ધારણ કરી જપ કરે. ૩૫ અક્ષરને મૂળ મંત્ર, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ण मो अरिहं ता णं, ण मो सिद्धा णं, ण मो आ य૧૭ ૧૮ ૧૯ ૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩ ૪૫ रियाण,णमा उ व इसा या णं, ण मो लो ए सव्व साहणं. ૧૬ અક્ષરને મંત્ર, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ अरिहंत, सिद्ध, आ य रि य, उ व इझा य, सा हु* આમાં પાંચ પરમેષ્ઠીનાં નામ માત્ર છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy