SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ તુતીય પશ-પરમાત્મા છે (૩), પરમાત્મા–સર્વ કર્મ રહિત, અનતજ્ઞાન વગેરે આઠ ગુણ સહિત, સિદ્ધિ (મોક્ષ) સ્થાનમાં રહેલા અજરામર આવિષ્કારી એવા જે સિદ્ધ પરમાત્મા છે તે જ પરમાત્મા છે. છે “પુષ્પ-ફળ.” : આ ત્રણ પ્રકારના આત્માનું ધ્યાને વિશેષતાથી અમિત નિરાજને થાય છે. કેમકે અપ્રમત દશાથી જ ધ્યાનની શકતા અને ઉત્કૃષ્ટતા થાય છે. એના જેરથી મહા મુનિરાજ ગુણ સ્થાનકપણે સુખે સુખે ચડી સર્વ કર્મોને ખપાવી સિદ્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. દ્વિતીય પ્રતિશાખા–“ ઉપધ્યાન ચાર”, श्लोक-पिंडस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् ॥ ' ધ યાન મનાત, મધ્યપનીમાને છે ? - જ્ઞાનાર્ણવ અ. ૩૮, ગાથા ૨૦ અર્થ-(૧) પિસ્થ ધ્યાન, (૨) પદસ્થ દેવાની (૩) રૂપસ્થ થન, (૪) રૂપાતીત ધ્યાન, એ ચાર ધ્યાન નીચે પ્રમાણે વર્ણવે છે. श्लोक-पदस्थ मंत्रवाक्यस्थ, पिंडस्थं स्वात्मचिंतनम् ॥ रूपस्थं सर्वचिद्रपं, रूपातीतं निरंजनम् ॥१॥ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ. * રથ -૧) મૂળ મંત્રાક્ષરોનું સમરણ કરવું તે “પદસ્થસ્થાન " * : (૨) સ્વ આત્માના પર્યાયને વિચાર કરશે તે પિતા ધ્યાન.” : (૩) ચિપ અહંત ભગવાનનું ધ્યાન કરવું તે રૂપસ્વદયાના *. (૪) નિરંજન, નિરાકાર, સિદ્ધ પરમા-માનું ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન, '
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy